ગીર સોમનાથના ઉના નજીક ચાંચકવડ ગામ પાસે આવેલા પૌરાણિક તપોવન આશ્રમના મંદિરમાં શનિવારે મોડી રાત્રે મોટી ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને…
View More ઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરીCategory: ક્રાઇમ
Crime
ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી
ઉપલેટાના ગધેથડ ગામે રહેતો ખેડૂત પરિવાર ગાયત્રી આશ્રમ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રાત્રીના ભજન સાંભળવા ગયો હોય ત્યારે તમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ…
View More ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરીજસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.71.32 લાખનું ગાંજાનું વાવેતર પકડી પાડી ખેડૂતની ધરપકડ કરી હતી. તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજાના…
View More જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની…
View More ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો…
View More ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયોસોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવ
સોમનાથ ટ્રસ્ટ સંચાલીત પે એન્ડ પાકિંગ ઝોનમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થતી રહી છે. જેમાં તારીખ 2-11-25 ના રોજ ખાનગી ટ્રાવેલ્સની એક બસનો…
View More સોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવજામજોધપુરના વેરાવળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ
પોલીસે રૂા.38 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખાનગી રાહે મળેલ બાતમી હકીકતનાં આધારે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામ ખાતે રહેતો યુનુશ આમદભાઇ રાવકરડા…
View More જામજોધપુરના વેરાવળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઅમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયું
અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે…
View More અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયુંભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં…
View More ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડી
અમદાવાદનાં રામદેવ જવેલર્સમા નોકરી કરતા ગાંધીનગરનાં મહેન્દ્રભાઇ અમથાજી પરમાર (ઉ.વ. 39 ) નામનાં યુવાને રાજકોટ શહેરમા રહેતા હરદીપસિંહ જાડેજા વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે .…
View More ગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડી