રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો 68.32 લાખનો દારૂ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ
દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્થાનિક પોલીસને…
View More રાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
પ્રેમસંબંધને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ, પોલીસે તપાસ શરૂ કરી ઝોબાળા ગામે ઘરેથી કામ પર નિકળેલી હેતલબેન જુવાળિયા નામની યુવતી પર અજાણ્યા શખ્સે છરીથી…
View More ચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યો
રૈયા રોડ પર નિવેદિતા નગર સોસાયટીમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કોઠારીયા ગામના વિજય ભાઈ અમૃતભાઈ પરમાર(ઉ.વ.27) ને ઘર ધણીની બાજુમાં રહેતા હિરેનભાઈ તેમના માતા ભગવતીબેન…
View More નિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યોવિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યા
શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-17માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.9 પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)ને પોલીસમાં તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર…
View More વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યામરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજે
ટોળકીને સાથે રાખી SOGની ટીમે જંગલેશ્ર્વરમાં તપાસ કરતાં થાર કારમાંથી હથિયાર મળ્યા શહેરના મંગળા રોડ પર સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ…
View More મરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજેકોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More કોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોલગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા
વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…
View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યાભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં
ચોરીમાં સંડોવાયેલ ભાડલા ગામનો શખ્સ ઓળખાઈ જતાં પોલીસે સકંજામાં લીધો ભાડલા ગામે આવેલી બિયારણની દુકાનની શટર ઉચકાવી રૂા.8 હજારની ચોરી થયાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ…
View More ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાંમોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી
મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી…
View More મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી