સુરતથી જામકંડોરણા જતી બસમાં થયલી રૂૂ.7 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ દંપતી સહીત ચારની ધરપકડ કરી તપાસ…
View More સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈCategory: ક્રાઇમ
Crime
ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી
ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર…
View More ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડીવાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયો
વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ…
View More વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયોરાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર
રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો. રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય…
View More રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચારભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો
પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…
View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલોમારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં
પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…
View More મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાંધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા
ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના…
View More ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજાઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો
ઉના તાલુકાના મોટાડેસર ગામમાં સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે હુમલો થયો હતો. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને…
View More ઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલોઅમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર
ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફરલ્યો બોલો, રાજકોટની પરિણીતાએ શ્રાવણિયો જુગાર રમવાની ના પાડી તો સાસરિયાએ છૂટાછેડા જેવી પરિસ્થિતિ ઉભી કરી !
પરિણીતાએ કંટાળી 2019માં સાસરુ છોડવુ પડ્યુ, કોર્ટ કેસમાં પતિ અને તેમના પરિવારજનો દોષિત ઠર્યા જુગાર રમવાની ના પાડતા પરિણીતાએ સાસરું છોડવું પડ્યું. લો…બોલો આવું ક્યાંય…
View More લ્યો બોલો, રાજકોટની પરિણીતાએ શ્રાવણિયો જુગાર રમવાની ના પાડી તો સાસરિયાએ છૂટાછેડા જેવી પરિસ્થિતિ ઉભી કરી !