જામકંડોરણા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં કુલ 198 મિલીમીટર (8 ઇંચ)…
View More જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ: ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પJamkandorana news
જામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરી, વાણિજ્યિક હેતુ માટે હોટલ બનાવાના મામલામાં હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે. નોટીસ…
View More જામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગજામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારી
વડીલોપાર્જીત જમીન ઉપર કબજા મામલે બન્ને પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે ખેતીની જમીનના માલિકી હક્ક બાબતે આર્મીના જવાન અને તેના કાકા…
View More જામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારીજામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી…
View More જામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડજામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજા
જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતુ દંપતિ પાંચ વર્ષના પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયુ હતું. જયા પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.…
View More જામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજાજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયા
જામકંડોરણા તાલુકાના જસાપર ગામે વૃધ્ધાના ઘર માં ઘુસી લુંટની બનેલી ઘટનામાં, સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સોના-ચાંદીના દાગીના તેમજ વાસણો સાફ…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયાજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ
જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટજામકંડોરણાના ચિત્રાવડ-બરડિયામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ચિત્રાવડ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદથી નદી-નાળા તથા ખેતરોમાં પાણી ફરી…
View More જામકંડોરણાના ચિત્રાવડ-બરડિયામાં ધોધમાર વરસાદસાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું
જમીન કપાતમાં ગયા બાદ યોગ્ય વળતરની માગણી ન સ્વિકારાતા પગલું ભર્યું, પોલીસની હાજરીમાં જ બનાવ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More સાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યુંજામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો
જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…
View More જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો