1.60 કરોડની ચાંદીની ચોરીમાં સેલ સિંહ-રતનસિંહ મુખ્ય સૂત્રધાર રાજકોટના ચંપકનગર શેરી નં.1માં આવેલા મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢી માંથી રૂૂા.1.62 કરોડની ચાંદીની ચોરીનો ભેદ…
View More લોકલ ટીપ્સના આધારે ચાંદીની ચોરીને અંજામ આપ્યોCategory: ક્રાઇમ
Crime
લાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરો
ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક રહેતા ભાવનાબેન નારણભાઇ સવાસડીયાના મકાનમાંથી 26 હજારની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.આ ઘટનામાં પોલિસે વધુ તપાસ શરૂૂ…
View More લાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરોસોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદ
શહેરમાં આવેલી સોની બજારની દિવ્યેશ ઓનારમેન્ટ નામની પેઢી પાસેથી ધંધાકીય ધંધાકીય અને ગ્રાહકના સંબંધથી ખરીદ કરેલ જવેલરિની રકમ ચૂકવવા આપેલો 6,23,000 નો ચેક બેંકમાંથી વગર…
View More સોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદલોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયો
શહેરના લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ પરથી 35.590 ગ્રામના રૂૂપિયા 4.50 લાખની કિંમતના સોનાના મુગટની ચોરી થઈ હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસ…
View More લોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયોભાણવડના સણખલા ગામે પાણી વાળવા બાબતે પતિના હાથે પત્નીની ક્રૂર હત્યા
મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના…
View More ભાણવડના સણખલા ગામે પાણી વાળવા બાબતે પતિના હાથે પત્નીની ક્રૂર હત્યાવિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકી
વિછીયાના દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે લીધેલા રૂૂ. 20 હજાર માં 18 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજખોર…
View More વિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકીજામનગરનો ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી પકડાયો
જામનગર નજીક ખીમરાણા ગામમાં ગત વર્ષે એક ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી થઈ હતી, જે ચોરીના પ્રકરણમાં પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા, અને પોલીસે અગાઉ 3…
View More જામનગરનો ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી પકડાયોજામનગરમાં યુવાનને અડફેટમાં લેનાર ગાયને ઢોર ડબ્બામાં મોકલાઈ
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ રાઠોડ નામના 37 વર્ષના યુવાન ને ઢીંકે ચડાવનાર ગાયને મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે શોધી કાઢયા બાદ પકડી પાડવામાં…
View More જામનગરમાં યુવાનને અડફેટમાં લેનાર ગાયને ઢોર ડબ્બામાં મોકલાઈજામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો
ત્રણને ઝડપી લેવાયા, 8556 મીટર સરકારી જમીનમાં 66 પ્લોટ પાડી નાખ્યા જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો…
View More જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનોકાલાવડની મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સજા
જામનગર જિલ્લા ના કાલાવડની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કરેલા દુષ્કૃત્ય બદલ આરોપીને અદાલતે 10 વર્ષની સખત કેદની સજા તથા દંડનો…
View More કાલાવડની મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સજા