જામકંડોરણા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી પર હુમલાની ઘટના સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત કર્મચારી સાથે અરજી સ્વીકારવા બાબતે ઉગ્ર બોલાચાલી…
View More જામકંડોરણાના મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી ધમકીJamkandorana
જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટજામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
ભેદભરમ વાળા લૂંટ અને હત્યાના બનાવની કડી મેળવવા આસપાસના ખેત મજૂરોની પૂછપરછ રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટજામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થો
ડેમમાં પાણી થઈ રહ્યું હોવાથી અફવા પ્રસરતા અધિકારીઓનો ખુલાસો જામકંડોરણા ના ફોફળ -1 સિંચાઈ યોજના માથી ધોરાજી સીટી અને જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પાણી પૂરું પાડવાના…
View More જામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થોજામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆત
ગુજરાતના વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પર આસરે આઠ માસ પહેલા ગંભીરા બ્રિજ તુટી જવાથી લોકોના રોષનો ભોગ સરકાર પરના થાઈ જેથી અચાનક તંત્ર એકસન…
View More જામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆતજામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાં
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી…
View More જામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાંજામકંડોરણા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવ
જામકંડોરણા બાવન ગામ સાથે જોડેયલો મોટો તાલુકો છે આ તાલુકામા તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલનું તંત્ર લાંબા સમયથી સદંતર કથળતું જતું હોય તેવું છાસવારે અસરગ્રસ્ત દર્દીઓમાંથી…
View More જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવજામકંડોરણાના ગોકુલધામમાં ઉભરાતી ગટરની ગંદકી અને બદબુદાર પાણીથી લોકો પરેશાન
જામકંડોરણા નુ સ્થાનીક નમાલુ તંત્ર ને કારણે વખતોવખત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે જગ જાહેર છે. સફાઈવેરો ઉઘરાવવા પાણીદાર અધીકારીઓ સવલતો આપવામા કેમ…
View More જામકંડોરણાના ગોકુલધામમાં ઉભરાતી ગટરની ગંદકી અને બદબુદાર પાણીથી લોકો પરેશાનસુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈ
સુરતથી જામકંડોરણા જતી બસમાં થયલી રૂૂ.7 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ દંપતી સહીત ચારની ધરપકડ કરી તપાસ…
View More સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈજામકંડોરણા લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા જાનૈયાઓની બસ ટ્રક પાછળ ઘુસી, 24 જાનૈયા લોહીલુહાણ
જાનૈયાઓ સુરતથી જામકંડોરણાના વિમલનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાયલા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી જ ટ્રકની પાછળ ઘૂસી…
View More જામકંડોરણા લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા જાનૈયાઓની બસ ટ્રક પાછળ ઘુસી, 24 જાનૈયા લોહીલુહાણ