અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈ (DRI –…
View More અમદાવાદ એરપોર્ટ પરથી રૂા.પાંચ કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયોAhmedabad AIRPORT
અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનું
અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે 16મી જુલાઇના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને…
View More અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનુંઅમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લૂંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો
અમદાવાદ એરપોર્ટ પાસે 27 જૂનના રોજ વેપારીના બે સગાંઓ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કિસ્સામાં મહત્વનો વિકાસ સામે આવ્યો છે. તપાસમાં બે સેવારત પોલીસકર્મીઓને આરોપી…
View More અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લૂંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકોઅમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો
અમદાવાદ એરપોર્ટ પાસે 27 જૂનના રોજ વેપારીના બે સગાંઓ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કિસ્સામાં મહત્વનો વિકાસ સામે આવ્યો છે. તપાસમાં બે સેવારત પોલીસકર્મીઓને આરોપી…
View More અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકોઅમદાવાદ એરપોર્ટે બે વિમાન વચ્ચે મોરેમોરો સહેજમાં અટકયો
ટેક્સિગં દરમિયાન ખોટો વળાંક લીધો પરંતુ ATCની સમય સુચકતાથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનની દુર્ઘટના ટળી અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તુટી પડેલી…
View More અમદાવાદ એરપોર્ટે બે વિમાન વચ્ચે મોરેમોરો સહેજમાં અટકયોયુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડો
પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા તનાવ અને અસ્થિરતાની અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં…
View More યુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડોઅમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો મારફતે મોકલવામાં આવેલી અતિ કિંમતી માલમત્તા ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા…
View More અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમયુધ્ધના કારણે અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો, અનેક ફ્લાઈટ રદ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ…
View More યુધ્ધના કારણે અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો, અનેક ફ્લાઈટ રદઅમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર
ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફરઅમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદ
પ્રવાસીઓની સતત અવર જવરથી ધમધમતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી…
View More અમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદ