જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાત

  પોલીસ મથકે પહોંચ્યા પણ ભયના માર્યા વ્યાજખોરોના નામ આપી શકયા નહીં શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલી વાળી ગલીમાં દુકાન…

View More જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાત

સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો

20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…

View More સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો

જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ

જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય…

View More જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ

જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો

જસદણના રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સો સામે ગુનો નોંધાયો જસદણના મોઢુકા ગામ નજીક યુવક ઉપર રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સોએ હુમલો…

View More જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં થયેલી માથાકૂટમાં 7 આરોપીઓની ધરપકડ

જામનગરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ઓસમાણભાઈ ખફી નામના 37 વર્ષના સુમરા યુવાન પર આજથી ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે હુમલો કરાયો હતો,…

View More જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં થયેલી માથાકૂટમાં 7 આરોપીઓની ધરપકડ

જામજોધપુરના સમાણા ગામે વધુ એક બોગસ પેઢીનામાનું કૌભાંડ

જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયાની ની તપાસ હાલ ચાલી રહી છે ત્યાં જ વધુ એક બોગસ પેઢીનામુ બની ગયા નું સામે આવ્યું છે.…

View More જામજોધપુરના સમાણા ગામે વધુ એક બોગસ પેઢીનામાનું કૌભાંડ

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં

મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની…

View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો

મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા…

View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો

જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજા

અત્રેથી મળતી વિગતો મુજબ જેતપુરની પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદસરફરાજશાહ બાનવા,એ જેતપુર કોર્ટમાં તેણી એ તેના પતિ વિરૂૂધ્ધ કિ.પ્રે કોડ કલમ125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી…

View More જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજા

કચ્છમાંથી વધુ રૂા.1.08 કરોડનો દારૂ પકડાયો

સોયાબીનની આડમાં દારૂ છૂપાવ્યો હતો, કચ્છમાં 15 દિવસમાં SMCએ 15 કરોડનો દારૂ ઝડપ્યો અંજારના વરસાણા નજીક એક હોટેલના પ્રાંગણમાંથી રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટીમે રૂૂા. 2.06…

View More કચ્છમાંથી વધુ રૂા.1.08 કરોડનો દારૂ પકડાયો