સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો

જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો

પોલીસ દ્વારા દારૂનું નવું ભાવપત્રક જાહેર, જપ્ત કરેલ એક બોટલની કિંમત 1400થી 3000 ગણાશે

દારૂની બોટલ અને બિયર માટે હવે નવા ભાવપત્રક મુજબ મુદ્દામાલમાં કબજે વખતે કિંમત આંકવામાં આવશે 1 એપ્રિલથી 31 માર્ચ 2027 સુધી નવું ભાવ પત્રક અમલમાં…

View More પોલીસ દ્વારા દારૂનું નવું ભાવપત્રક જાહેર, જપ્ત કરેલ એક બોટલની કિંમત 1400થી 3000 ગણાશે

દામનગરમાં SMCનો દરોડો: દારૂના કટિંગમાં ત્રાટકી, 6 આરોપીને પકડી રૂપિયા 16 લાખનો દારૂ જપ્ત કર્યો

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે…

View More દામનગરમાં SMCનો દરોડો: દારૂના કટિંગમાં ત્રાટકી, 6 આરોપીને પકડી રૂપિયા 16 લાખનો દારૂ જપ્ત કર્યો

સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો

20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…

View More સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો

મહારાષ્ટ્રથી મોરબી તરફ જતો 52 લાખનો દારૂ વિરમગામ પાસેથી પોલીસે ઝડપી લીધો

  વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર સર્કલ નજીક 52.06 લાખની કિંમતનો દારૂૂની 23,664 બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂૂપિયા 6211080 ના મુદ્દામાલ સાથે ટ્રક…

View More મહારાષ્ટ્રથી મોરબી તરફ જતો 52 લાખનો દારૂ વિરમગામ પાસેથી પોલીસે ઝડપી લીધો

સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…

View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર

ગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયો

પૂંઠાની આડમાં છૂપાવી ઘુસાડેલ 7193 બોટલ વિદેશી દારૂ સહિત રૂા.27.33 લાખનો મુદ્દામાલ કબજે, રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખૂલ્યા ગોંડલ નજીક ભરૂૂડી પાસે…

View More ગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયો

ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો

પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ…

View More ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…

View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો દરોડો,સગીર સહિત બે ઝડપાયા, સપ્લાયર સહિત 4ના નામ ખુલ્યા જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે,…

View More આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો