ભાયાવદરના સેવત્રા ગામ કેરાળા રોડ ઉપર રહેતા પરપ્રાંતીય યુવક ને ગામમાં રહેવું હોય તો 2000 રૂૂપિયા આપવા પડશે તેવું કહી બે શખ્સોએ ખંડણી માંગી ગામ…
View More ભાયાવદરના સેવત્રા ગામે પરપાંતીય મજૂર પાસે ખંડણી માગી હુમલોCategory: ક્રાઇમ
Crime
લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ…
View More લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇસગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કાર
ઓરિસ્સાની ખાનગી શાળાની ઘટના, શિક્ષિકા સહિત પાંચની ધરપકડ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર શિક્ષકોની શાળાના પરિસરમાં બે વર્ષ સુધી વારંવાર જાતીય હુમલો…
View More સગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કારસો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી
ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક 7 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ.…
View More ભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયોગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ
આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…
View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયા
ગોંડલમાં ભગવતી જવેલર્સ પેઢી કાચી પડી છે. વેપારી પિતા-પુત્ર ગ્રાહકોના લાખો રૂૂપિયા લઈ દુકાનને તાળાં મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં…
View More ગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયાગોંડલમાં નશાની હાલતમાં ‘પુરવઠા વિભાગ’ના નામે રોફ ઝાડતો શખ્સ ઝડપાયો
ગોંડલ ના ગુંદાળા રોડ પરથી નશાની હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પોતે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં હોવાનું રટણ કરી પોલીસ અને…
View More ગોંડલમાં નશાની હાલતમાં ‘પુરવઠા વિભાગ’ના નામે રોફ ઝાડતો શખ્સ ઝડપાયોઆંબલિયાળા ગામના મહિલા સરપંચનો ખુનની કોશિષના ગુનામાં જામીન પર છૂટકારો
એડવોકેટસ નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, શિવલાલ ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આંબલીયાળા ગામમાં હાલ સરપંચ તરીકે ફરજ બજાવતા સોનલબેન રમેશભાઈ સોલંકી તથા તેના પતિ રમેશભાઈ ભીમજીભાઈ…
View More આંબલિયાળા ગામના મહિલા સરપંચનો ખુનની કોશિષના ગુનામાં જામીન પર છૂટકારોજામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ
સંચાલક એક માસમાં દંડ ન ભરે તો એક વર્ષની જેલની હુકમમાં જોગવાઈ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ…
View More જામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ