સાયલના ઇશ્વરિયા ગામે પોલીસે 3 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ક્લિનીકમાંથી 6 મહિનાથી 2 વર્ષ જૂની એક્સપાયરી થયેલી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગ,…
View More સાયલાના ઇશ્ર્વરિયા ગામે પાનની દુકાનમાં 3 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ પકડાયોSayla news
સાયલા નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત
સાયલા નજીક ચાંદરેલીયાના બોર્ડ પાસે સામસામે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નળખંભા ગામના 23 વર્ષીય જયેશભાઈ હરજીભાઈ પનારાનું ઘટનાસ્થળે જ મોત…
View More સાયલા નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોતસાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી…
View More સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્તસાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યા
ધાંધલપુર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી લડવા માટે અડાળા ગામના ભરતભાઈ બાબુભાઈ આલાણીએ જિલ્લા પ્રમુખ મયુરભાઈ મેરા ભાઈ સાકરીયા પાસે ટિકિટ મેળવવા માટે વાત કરી…
View More સાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યાસાયલા નજીક કારચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોત
સાયલા પાસે કાર હોટલમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ધસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોરબીના છનાળા ગામના પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત, તેમના પત્નીનું મોત…
View More સાયલા નજીક કારચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોતસાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ
ખનીજ માફિયાઓ પર ખાણખનીજ વિભાગનો સકંજો, ફફડાટ : 33 ડમ્પર, 13 મશીન જપ્ત કરી નોટિસ ફટકારાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર…
View More સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડસાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો…
View More સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતીસાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો
20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…
View More સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયોસાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયોસાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો
સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે…
View More સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો