આંગડિયા મારફતે પૈસા મંગાવી લીધાની ફરિયાદ રવાપર ધુનડાના યુવકે નોંધાવી મોરબીમાં એક ઇસમેં ખોટું નામ ધારણ કરી ફરિયાદી સહિતનાઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદે અલગ અલગ…
View More મોરબીમાં 10-20ની નોટોના બંડલની લાલચ આપી 2.50 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
જેતપુરમાં રાજકોટના તબીબની બ્લડ બેંકમાંથી દારૂ ઝડપાયો
પીધેલા પકડાયેલ બ્લડ બેંકના કર્મચારીની પૂછપરછમાં જેતપુર અને ગોંડલમાં દરોડા, 6 બોટલ સાથે 4ની ધરપકડ જેતપુરમાં આવેલી રાજકોટના તબીબની દેવ બ્લડ બેંકના કર્મચારીએ માથાકૂટ કર્યા…
View More જેતપુરમાં રાજકોટના તબીબની બ્લડ બેંકમાંથી દારૂ ઝડપાયોરાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયો
ઉનાના શખ્સ પાસેથી 38 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લા અને ભાવનગર જીલ્લામાં દિવસ દરમ્યાન મંદિરોમાં મુંગટ તથા છતરો ની ચોરી કરનાર રીઢા તસ્કરને રાજકોટ ગ્રામ્ય…
View More રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયોમેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ
મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.…
View More મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડઅમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મ
અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા…
View More અમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મકાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી હત્યાના આરોપીને સાત વર્ષની સજા
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના મોટા પાંચદેવડા ગામ માં ચાર વર્ષ પહેલાં એક યુવાન ની નિપજવાયેલ હત્યા ના ગુન્હાક્ષમાં આરોપી ને સાત વર્ષ ની…
View More કાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી હત્યાના આરોપીને સાત વર્ષની સજાકોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયો
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ…
View More કોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયોશિવરાજપુર હત્યા કેસના ત્રણ આરોપીઓનું રિક્ધસ્ટ્રકશન કરાવતી જસદણ પોલીસ
જસદણના શિવરાજપુરમાં થયેલ છગનભાઈ ઝાપડીયાની હત્યામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓનું ઘટના સ્થળ પર રિંક્ધટ્રક્શન કરવામાં આવ્યું. જસદણ નામદાર કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર…
View More શિવરાજપુર હત્યા કેસના ત્રણ આરોપીઓનું રિક્ધસ્ટ્રકશન કરાવતી જસદણ પોલીસજૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા…
View More જૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતીમુંદ્રામાં 300 લોકોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા
300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો, 33 શખ્સોની ધરપકડ: નવ જેટલા પોલીસ કર્મીને નાની-મોટી ઇજા, આપઘાત કરનાર યુવાનની લાશ લઇ જવા મુદ્દે પોલીસ સામે…
View More મુંદ્રામાં 300 લોકોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા