ધારીવાળા મેલડી માતાના મંદિર પાસે દુર્ઘટના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ…
View More ઉમરાળા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોતકોટડાસાંગાણીના ભાડવા પાસેથી 40 ટન ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયું
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરનારાઓ સામે તંત્રે કરડાકી દાખવી છે અને કોટડાસાંગાણીના ભાડવા રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર જ ગેરકાયદેસર…
View More કોટડાસાંગાણીના ભાડવા પાસેથી 40 ટન ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયુંઅંજારના સાપેડા ગામે પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા મામલે બે જૂથ વચ્ચે મારામારી
હથિયારો સાથે માથાકૂટ કરી, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો અંજારમાં એક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી, ત્યારબાદ તાલુકાના ગ્રામ્ય…
View More અંજારના સાપેડા ગામે પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા મામલે બે જૂથ વચ્ચે મારામારીઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવી
ઉના તાલુકાના કંસારી ગામે ઉછી આપેલા નાણાં પરત ન મળતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ…
View More ઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવીકોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
જમવા બાબતે ઝઘડો થતા હત્યા નીપજાવી, ત્રણ મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસને શંકા જતા પતિને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો…
View More કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયું
કારોબારી ચેરમેને પાલિકા તંત્રની બેદરકારી સ્વિકારી વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિકોનો માન્યો આભાર ગોંડલ નાં ભગવતસિંહજી ગાર્ડનમાં જાહેર શૌચાલયોને તાળા લાગેલા હોય બાળકોથી લઇ મહીલાઓ…
View More ગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયુંચેક બાઉન્સના કેસમાં અપીલમાં વિલંબને માફ કરી શકાય
નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટના કાયદાની સ્પષ્ટતા કરી આપતો હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટ (NIA) હેઠળ અપીલ કરવામાં વિલંબને માફ કરી શકાય એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે…
View More ચેક બાઉન્સના કેસમાં અપીલમાં વિલંબને માફ કરી શકાયરીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવ
કાર સળગી ઉઠતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ ચાલુ મહીનામાં લકઝરી બસ અને કાર સળગવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે.ત્યારે એક ઘટનાનો વધારો થયો હોય…
View More રીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવરાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ)…
View More રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણવેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસ
માઇનનો લીઝ વિસ્તાર વધારવા ભાજપનું સમર્થન, કોંગ્રેસનો પર્યાવરણ સંબંધી વિરોધ વેરાવળ તાલુકાના ખંઢેરી ગામ યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ની પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન સમર્થન…
View More વેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસ