વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ…
View More જાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યાઆટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOG
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. આ…
View More આટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOGશનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : સવારથી જ વાદળછાયું વાતાવરણ દેશ હાલમાં તેના સૌથી ખતરનાક હવામાન તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ,…
View More શનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહીપેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી વાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો
10 દિવસ પહેલાં જ રૂા.2.25નો વધારો ઝીંકાયો હતો દેશમાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી…
View More પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી વાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યોભૂતપૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સહિત બેને લાંચ કેસમાં પાંચ વર્ષની સજા
અ’વાદ મ્યુનિ.કો.ઓ. બેંકના 12 વર્ષ જૂના કેસમાં ખાસ ACB કોર્ટનો ચૂકાદો, બંને આરોપીઓને 30-30 હજારનો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના 12 વર્ષ જૂના ચકચારી…
View More ભૂતપૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સહિત બેને લાંચ કેસમાં પાંચ વર્ષની સજારાજકોટ આવતો 61 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજસ્થાનના સપ્લાયરે ચંદીગઢથી દારૂ ભરેલો ટ્રક રાજકોટના બૂટલેગરને મોકલ્યો હતો, નવસારી પોલીસે ખેલ બગાડ્યો પંજાબના ચંદીગઢથી રાજકોટ તરફ લઈ જવાતો આશરે રૂૂ.61 લાખની કિંમતનો વિદેશી…
View More રાજકોટ આવતો 61 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોતળેલુ ઝાપટવામાં ગુજરાત દેશમાં મોખરે, મહિને માથા દીઠ 1.4 કિલો ખાદ્યતેલની ખપત
કેન્દ્રીય આંકડા મંત્રાલયના ચોંકાવનારા આંકડા, ખાદ્યતેલના પ્રમાણમાં લીલા શાકભાજીનો વપરાશ ઓછો સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે બદલાયેલી ખોરાક પેટર્ન જવાબદાર…
View More તળેલુ ઝાપટવામાં ગુજરાત દેશમાં મોખરે, મહિને માથા દીઠ 1.4 કિલો ખાદ્યતેલની ખપતખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડ
પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મદદગારી કરનાર આરોપીના કૌટુંબિક ભાઈની મદદગારી બદલ ધરપકડ કરી લીધી છે.…
View More ખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડદ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયા
ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ…
View More દ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયાઅબડાસામાં વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારી પકડાયા
અબડાસા અને લખપત તાલુકામાં સમયાંતરે વન્યજીવોના શિકારની ઘટના બહાર આવી છે અને આ પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાઈ છે,…
View More અબડાસામાં વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારી પકડાયા