જામનગરમાં દારૂના હાટડા પર દરોડા: ચાર આરોપી ઝડપાયા, ત્રણ શખ્સો ફરાર

જામનગર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાયેલા દરોડાઓ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ સાત ગુના નોંધવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂૂ, દેશી…

View More જામનગરમાં દારૂના હાટડા પર દરોડા: ચાર આરોપી ઝડપાયા, ત્રણ શખ્સો ફરાર

લાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલો

જામનગર શહેરમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ જવાના મામલે એક યુવક પર શંકા રાખી તેના ઘરે પૂછપરછ કરવા ગયેલા યુવતીના માતા-પિતા સાથે મારામારી કરી જાનથી…

View More લાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલો

જામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળો

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની…

View More જામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળો

જામનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગૂમ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી જોડીયા તાલુકાના જીરાગઢ ગામની 21 વર્ષીય પરિણીત મહિલા કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ…

View More જામનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગૂમ

પૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલો

જામનગર શહેરમાં અગાઉના પ્રેમસંબંધને ફરી ચાલુ રાખવા માટે દબાણ કરી એક પરિણીતા તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે…

View More પૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલો

જામનગરના ચંદ્રાણા ગામે ત્રણ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો પોલીસ સકંજામાં

જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં ત્રણ અલગ-અલગ ધાર્મિક સ્થળોમાંથી સોના-પંચધાતુના છત્તર અને પિત્તળના ઘંટ સહિત રૂૂ. 3.10 લાખની ચોરી કરવાના ચકચારી બનાવનો પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે…

View More જામનગરના ચંદ્રાણા ગામે ત્રણ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો પોલીસ સકંજામાં

નીટ યુજીનું પરિણામ જાહેર, 20માંથી 11.21 લાખ ઉમેદવારો ક્વોલિફાય

પેપર લીકના કારણે ફરી લેવાઇ હતી, દેશના 551 અને વિદેશના 14 શહેરોમાં 5,440 કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ, 56.8 ટકા વિદ્યાર્થિનીઓ અને 5501 ટકા વિદ્યાર્થીઓ સફળ…

View More નીટ યુજીનું પરિણામ જાહેર, 20માંથી 11.21 લાખ ઉમેદવારો ક્વોલિફાય

ઉના પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ, GRD જવાન 500ની લાંચ લેતા ઝડપાયો

  ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઉના પોલીસ સ્ટેશન માં ત્રાટકી હતી અને સફળ ટ્રેપ ગોઠવી GRD જવાનને રૂૂ.500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.…

View More ઉના પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ, GRD જવાન 500ની લાંચ લેતા ઝડપાયો

ખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈ

ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ…

View More ખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈ

લીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયા

લીંબડી અને મુળી તાલુકામાં જુગારધામો પર પોલીસે દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂૂ. 2,72,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ…

View More લીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયા