સુપ્રીમ કોર્ટે મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) ને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) માંથી ઉદ્ભવતી અપીલોનો વિગતવાર ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ…
View More બંગાળમાં SIR સામે 90 ટકા અપીલો મંજૂર: કોંગ્રેસનો દાવોBengal
દીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસી
બંગાળના ધારાસભ્ય સિદ્દીકીનો મોહભંગ બંગાળ ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અશાંતિ બાદ, મમતા બેનર્જી સામે બળવો કરનાર એક ધારાસભ્ય હવે પાર્ટીમાં પાછા ફર્યા છે. ઉત્તર…
View More દીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસીશ્રાવણના સોમવારે બંગાળમાં મોટી દુર્ઘટના: હોટેલમાં ભીષણ આગ લાગતાં 7 શ્રદ્ધાળુઓના મોત
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મોટી દુર્ઘટના બની છે. શ્રાવણના પવિત્ર સોમવારને લઈને એકઠા થયેલા શ્રદ્ધાળુઓ માટે સવારનો સમય કાળ બનીને આવ્યો હતો. બીરભૂમ જિલ્લામાં આવેલા…
View More શ્રાવણના સોમવારે બંગાળમાં મોટી દુર્ઘટના: હોટેલમાં ભીષણ આગ લાગતાં 7 શ્રદ્ધાળુઓના મોતNEET વિરોધ: બિહાર, આસામમાં વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચાશે, બંગાળમાં નિર્ણય નહીં
’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર મંગળવાર સુધીમાં વિરોધીઓ સામે FIR પાછી ખેંચવા અને દંડાત્મક કાર્યવાહી બંધ કરવા માટે…
View More NEET વિરોધ: બિહાર, આસામમાં વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચાશે, બંગાળમાં નિર્ણય નહીંબંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજની
રવિવારે સવારે બરુઈપુરના સૂરજાપુર હાટ નજીક એક તળાવમાંથી 12 વર્ષની સ્કૂલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન મોટા પાયે આગચંપી અને હિંસામાં…
View More બંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજનીમમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકી
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં…
View More મમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકીબંગાળમાં OBC અનામતમાં ઘટાડો તો બીજે કેમ નહીં?
પશ્ચિમ બંગાળમાં નવી નવી બનેલી ભાજપની શુવેન્દુ અધિકારી સરકાર કાર્યભાર સંભાળતાં જ ધડાધડ નિર્ણયો લઈ રહી છે. શુવેન્દુની સરકારે એક અત્યંત રસપ્રદ અને ચર્ચાસ્પદ નિર્ણય…
View More બંગાળમાં OBC અનામતમાં ઘટાડો તો બીજે કેમ નહીં?‘અધિકારી’ એક્શનમાં, બંગાળમાં CAA લાગુ, ઘુસણખોરોને દેશનિકાલ કરાશે
ડિટેકટ, ડિલીટ અને ડિપોર્ટેશન અંતર્ગત થશે કાર્યવાહી પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી રચાયેલી સરકારે એક અત્યંત ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુવેન્દુ…
View More ‘અધિકારી’ એક્શનમાં, બંગાળમાં CAA લાગુ, ઘુસણખોરોને દેશનિકાલ કરાશેબંગાળમાં મદરેસાને તમામ સહાય બંધ, મહિલાઓને મફત મુસાફરી
પશ્ચિમ બંગાળમાં, મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બીજી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સીએમ સુવેન્દુએ ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ અને મહિલાઓ માટે મફત…
View More બંગાળમાં મદરેસાને તમામ સહાય બંધ, મહિલાઓને મફત મુસાફરીબંગાળની બાંગ્લાદેશ સાથેની બોર્ડર BSFના હવાલે
શિક્ષકની નોકરી માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો, કેન્દ્રીય યોજનાઓ લાગુ, શુવેન્દુ સરકારની પ્રથમ કેબિનેટમાં જ મોટો નિર્ણય પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુવેન્દુ…
View More બંગાળની બાંગ્લાદેશ સાથેની બોર્ડર BSFના હવાલે