યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ…
View More યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો: 2નાં મોત, 14 કર્મચારી ઘાયલRussia Ukraine war
‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ બંધ થયું નથી. વિશ્વના ઘણા મોટા નેતાઓએ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદનયુક્રેન સામે રશિયા નહીં મોદી યુધ્ધ લડે છે: અમેરિકા
રશિયા પાસેથી ઓઇલ ખરીદી ભારત તેના લશ્કરી મશીનને ભંડોળ આપતું હોવાનો વેપાર સલાહકાર નાવારાનો આરોપ: ઓઇલ ખરીદી બંધ કરે તો 25 ટકા ટેરિફ હટાવવાનું ગાજર…
View More યુક્રેન સામે રશિયા નહીં મોદી યુધ્ધ લડે છે: અમેરિકા50 દિવસમાં યુધ્ધ બંધ ન કરો તો રશિયા પર 100 ટકા ટેરિફ
યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ રહેતા હતાશ ટ્રમ્પ પુતિન પર ખીજાયા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે રશિયાને કડક ચેતવણી આપી હતી, જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More 50 દિવસમાં યુધ્ધ બંધ ન કરો તો રશિયા પર 100 ટકા ટેરિફપુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણ
એક તરફ યુક્રેને રવિવારે રશિયા પર 100થી વધુ ડ્રોન છોડ્યા, તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનેNATOની સૌથી મહત્વપૂર્ણ સમિટમાં ઔપચારિક આમંત્રણ મળ્યું છે.…
View More પુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણશાંતિમંત્રણાના પરિણામ પહેલાં જ રશિયા સોમવારે યુક્રેન સામે વિજયની ઘોષણા કરશે
રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કહેવાતા વિજયની ઘોષણા કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માહિતી એક ગુપ્તચર અહેવાલમાં પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રશિયા 24 ફેબ્રુઆરીએ…
View More શાંતિમંત્રણાના પરિણામ પહેલાં જ રશિયા સોમવારે યુક્રેન સામે વિજયની ઘોષણા કરશેયુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પ
પુતિનને મળવાની તૈયારી સાથે ધમકી પણ આપી અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ…
View More યુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પયુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોત
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકના મોત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના વતી મોરચા પર…
View More યુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોત