પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થળ પાસે આવેલા બંગડી બજાર ત્રણ રસ્તા પાસે ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દારૂૂ વેચાતો હોવાની બાતમી આધારે માંડવી પોલીસે દરોડો પાડ્યો…
View More કચ્છના માંડવીમાં હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ નશાની હાલતમાં મળી આવ્યાવિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર
વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4…
View More વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરારડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…
View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયોદ્વારકાના કુરંગા અને ઓખા મઢી ફાયરિંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે જૂન માસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ…
View More દ્વારકાના કુરંગા અને ઓખા મઢી ફાયરિંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા
સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર…
View More ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યાજસદણના સુખપુર ગામે બાઇક અકસ્માતમાં ગોખલાણાના યુવકનું મોત
ગઢડા કોથમીરના રૂપિયા લેવા જતી વખતે ઘટી ઘટના; યુવાનના મોતથી પરિવારમાં શોક જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતો યુવાન ગઢડા ગામે કોથમીરના રૂૂપિયા લેવા જતો હતો…
View More જસદણના સુખપુર ગામે બાઇક અકસ્માતમાં ગોખલાણાના યુવકનું મોતવાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા…
View More વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલબાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથું
બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ…
View More બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથુંગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત
8 દિવસ પહેલા જ ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ આત્મઘાતી પગલુ ભર્યુ’તું ગોંડલના નવા ગામમાં આઠ દિવસ પૂર્વે પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…
View More ગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાતરાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક…
View More રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ