જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો.…

View More જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

વિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણ

વિંછીયા તાલુકાના ભોયરા ગામે મોડી રાત્રે દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને ત્રાટકેલા દીપડાએ માલધારીના પશુઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ…

View More વિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણ

વિસાવદરમાં મોડીરાતે 18 ફૂટ ઉંચી દીવાલ કુદી દીપડો ઘરમાં ત્રાટક્યો, વૃધ્ધાને લોહીલુહાણ કર્યા

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક વન્યપ્રાણીઓના આટાફેરા અને માનવ વસવાટ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. વિસાવદર તાલુકાના જાંબુડી ગામની…

View More વિસાવદરમાં મોડીરાતે 18 ફૂટ ઉંચી દીવાલ કુદી દીપડો ઘરમાં ત્રાટક્યો, વૃધ્ધાને લોહીલુહાણ કર્યા

મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારો

બાંભણિયા ગામે બાળકનો શિકાર કરનાર દીપડી સહિત એક બચ્ચાને પાંજરે પૂરવામાં તંત્ર સફળ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલા અને શિકારના બનાવ બાદ આ તેને…

View More મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારો

સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા

સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ…

View More સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક કદાવર દીપડાએ દેખા દેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક અને અવરજવર…

View More વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત

કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ…

View More કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત

મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…

View More મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

વેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યો

વેરાવળ તાલુકાના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ દીપડાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દીપડાનો જીવ બચાવ્યો છે. આ અંગે વેરાવળ રાઉન્ડના ડારી…

View More વેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યો

સિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘર

કુનો નેશનલ પાર્કમાંથી 3 ચિત્તાઓને ગુજરાતના કચ્છના બન્ની ઘાસિયારામાં સ્થાનાંતરિત કરાશે આગામી એક વર્ષમાં બન્નીમાં 12 ચિત્તા લાવવાનું આયોજન નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન અથોરિટી (NTCA)ના નિર્ણય…

View More સિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘર