આદિત્યાણા વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરી સામે આવેલી રાધે રાધે એન્ટરપ્રાઈઝના સ્થળે પોલીસે ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂૂ. 23.80 લાખથી વધુનો…
View More આદિત્યાણામાં ગેરકાયદે વેંચાતા બાયોડિઝલના વેપલાનો પર્દાફાશ, 23.80 લાખનો મુદ્દામાલ કબજેbiodiesel
જસદણ પાસેથી ઝડપાયેલ 4000 લિટર બાયોડિઝલ રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમ
પુરવઠા વિભાગની વિવિધ ટીમોએ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દરોડા પાડીને બાયોડિઝલના નામે વેચાતા જોખમી પ્રવાહી અને સરકારી અનાજની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી…
View More જસદણ પાસેથી ઝડપાયેલ 4000 લિટર બાયોડિઝલ રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમવિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર
વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4…
View More વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરારજામવાડીમાં સીઝ કરેલ બાયોડીઝલ વેચવાનું કારસ્તાન
ગોંડલ – રાજકોટ હાઇવે પર જામવાડી પાસે આવેલી કનૈયા હોટલ નજીક ગાંધીનગર પુરવઠાની ટીમ દ્વારા 11 મહીના પુર્વે દરોડો પાડી ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા…
View More જામવાડીમાં સીઝ કરેલ બાયોડીઝલ વેચવાનું કારસ્તાનજોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. આથી રાજકોટ હાઇવે પર ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી બાયોડિઝલ સાથે બે શખસોને ઝડપી…
View More જોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયા