વીરપુરમાં જલારામ જયંતિએ 227 કિલોની કેકનુંં કટિંગ, મધરાત્રે આતશબાજી

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે વીરપુરમાં…

View More વીરપુરમાં જલારામ જયંતિએ 227 કિલોની કેકનુંં કટિંગ, મધરાત્રે આતશબાજી

વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારી, રોશનીનો ઝળહળાટ

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 227મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે. તા. 16 નવેમ્બર, સોમવારના રોજ…

View More વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારી, રોશનીનો ઝળહળાટ

વીરપુર પાસે નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇ

  વીરપુર નજીક નકલી પોલીસ બની પોલીસ તરીકે ઓળખ આપી યુવાનને ધમકી આપી રૂૂ.44 હાજરની લુંટ ચલાવનાર ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ તેમની…

View More વીરપુર પાસે નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇ

વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!

  યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં…

View More વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!

વિરપુરમાં પત્નીની હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર મુકી દીધી

જેતપુરના પીઠડીયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવેલા એક અજાણી મહિલાના શંકાસ્પદ મૃતદેહના કેસમાં વીરપુર પોલીસે મોટો ખુલાસો કરીને બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ…

View More વિરપુરમાં પત્નીની હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર મુકી દીધી

વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત

રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી…

View More વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત

વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,…

View More વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ

વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેર

ખેડૂતો માટે અકસ્માત વીમા સહિત વિવિધ આર્થિક સુરક્ષા યોજનાઓની જાહેરાત કરતા પ્રમુખ યાત્રાધામ વીરપુર ગામ મુકામે લેઉવા પટેલ સમાજ ખાતે તા.26/08/2026ના રોજ વીરપુર જુથ સેવા…

View More વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેર

વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા

ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં…

View More વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા

વીરપુર પોસ્ટ ઓફિસમાં દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, CCTV કેમેરા પણ બંધ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓના અભાવે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ઉપલબ્ધ એકમાત્ર કિટનું કમ્પ્યુટર છેલ્લા…

View More વીરપુર પોસ્ટ ઓફિસમાં દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, CCTV કેમેરા પણ બંધ