સાયલા પંથકમાં ગઇકાલે સાંજે ગુજ્સીટોક સહિતના ગંભીર ગુનાઓના આરોપીએ રાજકોટ રેન્જ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને પગમાં ગોળી મારી ‘લંગડો’ કરી દીધો હતો.…
View More પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ
ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50 ટકા હિસ્સા સાથે 42.583 ગીગાવોટ (ૠઠ) ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. સરકાર ગર્વથી…
View More માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇવિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડ
રાજકોટમાં સહકારી, ઔદ્યોગિક, શિક્ષણ, કલા અને સામાજિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરનાર આ શ્રેષ્ઠીઓને ’ગાંધી એવોર્ડ’ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરાયા હતા.જનરલ બોર્ડની…
View More વિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડમનપા દ્વારા બુધવારે ફટાકડાના સ્ટોલ માટે ટી.પી.પ્લોટની કરાશે હરરાજી
રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના શહેરમાં આવેલ જુદાં-જુદાં 07 (સાત) ટી.પી.પ્લોટ (1) નાનામવા સર્કલ ખાતેના પ્લોટ (2) રાજ પેલેસ સામે સાધુ વાસવાણી રોડ પર આવેલ…
View More મનપા દ્વારા બુધવારે ફટાકડાના સ્ટોલ માટે ટી.પી.પ્લોટની કરાશે હરરાજીસહકારી ક્ષેત્રનો અનુભવ વર્ગ 1થી 3ની ભરતીમાં માન્ય ગણાશે
ગુજરાત સરકારની વર્ગ-1થી વર્ગ-3ની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે 15 ઑક્ટોબર, 2026ના રોજ સુધારા ઠરાવ…
View More સહકારી ક્ષેત્રનો અનુભવ વર્ગ 1થી 3ની ભરતીમાં માન્ય ગણાશેRMC અને રોડ-પાઇપલાઇનના કોન્ટ્રાક્ટર વચ્ચે નોટિસના નામે સેટિંગ!
રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં જ્યાં ભ્રષ્ટ વહીવટની શક્યતાઓ રહેલી છે, ત્યાં ’નોટિસ’ આપવાના નાટક દ્વારા એક વ્યવસ્થિત મોડેસ ઓપરેન્ડી ચાલતી હોવાનુ આમતો જગજાહેર છે. ટાઉન પ્લાનિંગ…
View More RMC અને રોડ-પાઇપલાઇનના કોન્ટ્રાક્ટર વચ્ચે નોટિસના નામે સેટિંગ!સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણ
સીમાંકન અને મહિલા અનામત ખરડા પસાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવશે. સરકર આગળ વધી રહી હોવાના અને એ માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી મેળવી લીધાના…
View More સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણનોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોત
ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના ત્રણ બાળકોનો…
View More નોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોતકાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા પછી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) નજીક સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સતર્કતા વધારવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા…
View More કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠારદિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી
દિલ્હી હાઈકોર્ટ નજીક યોગ્ય ફૂટપાથ અને પદયાત્રી ક્રોસિંગના અભાવ અંગે સત્તાવાળાઓને એક અસામાન્ય ચેતવણી આપતા, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આગામી સુનાવણીની તારીખ પહેલાં…
View More દિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી