ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે…
View More અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજુંબાળકો સહિત તમામ નાગરિકોને ઇન્ટરનેટ એકસેસનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ
દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને તેને એક્સેસ કરવાનો અધિકાર પ્રત્યેક નાગરિકજેમાં બાળકો પણ સામેલ…
View More બાળકો સહિત તમામ નાગરિકોને ઇન્ટરનેટ એકસેસનો મૂળભૂત અધિકાર: સુપ્રીમટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેક
ભારત અને ચીન માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહેલી આ ઘટનામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, રશિયા અને ઈરાન…
View More ટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેકજામનગર પોકસોના કેસમાં આરોપીને શંકાનો લાભ, રેપના ગુનામાં 10 વર્ષની સજા
જામનગર જિલ્લામાં વર્ષ 2024માં નોંધાયેલા સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં જામનગરની પોક્સો અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનારની ઉંમર કાયદેસર રીતે…
View More જામનગર પોકસોના કેસમાં આરોપીને શંકાનો લાભ, રેપના ગુનામાં 10 વર્ષની સજામોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?
મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનું ભૂત હજી ધૂણી રહ્યુ છે ત્યાં મહાનગરપાલિકાના ખર્ચે અડધી રાત્રે ડિઝલ ભરાવવાના પ્રયાસનો શંકાસ્પદ મામલો સામે આવતા ચર્ચા જાગી છે. આ…
View More મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યો
વન્ય પ્રાણીઓ દ્વારા માલઢોરનું મારણ થતું હોય ત્યારે ખેડૂતોની વહારે આવવાની જવાબદારી વનવિભાગની છે,પરંતુ ગીરગઢડામાં વનવિભાગના જ એક કર્મચારી ની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યોજામનગરમાં ફાયર બ્રિગેડનું ઓપરેશન, ફ્લેટમાં બંધ થઈ ગયેલી બે વર્ષની બાળકીનું રેસ્ક્યૂ
જામનગરમાં ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી કરીને ફ્લેટમાં અંદર બંધ થઈ ગયેલી બે વર્ષની માસૂમ બાળકીને હેમખેમ બહાર કાઢી લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ…
View More જામનગરમાં ફાયર બ્રિગેડનું ઓપરેશન, ફ્લેટમાં બંધ થઈ ગયેલી બે વર્ષની બાળકીનું રેસ્ક્યૂમોરબીનું ખેડૂત આંદોલન સમેટાઇ જવાના સંકેત
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની લાઇનો નાખવાના વિરોધમાં ચાલી રહેલુ ખેડુત આંદોલન હવે સમેટાય તેવા સંકેતો મળી રહ્યા છે. ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી જગદીશભાઇ કોટડીયાએ…
View More મોરબીનું ખેડૂત આંદોલન સમેટાઇ જવાના સંકેતઉનાના ડમાસામાં ટ્રેકટરના ફેરા માટે રૂા.5 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો
ઉના તાલુકાના ડમાસા ગામે એન્ટી કરપ્શનબ્યુરો (ACB) દ્વારા લાંચના છટકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રેક્ટરોના ફેરા કરવા બદલ રૂૂ.5 હજારની લાંચ માગવામાં આવી હોવાની…
View More ઉનાના ડમાસામાં ટ્રેકટરના ફેરા માટે રૂા.5 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયોજામનગરમાં કોંગ્રેસે પોલીસને ચકમો આપી શેરી-ગલીઓમાંથી રેલી કાઢી
રાષ્ટ્રીય દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ દેશવ્યાપી અભિયાન અંતર્ગત જામનગરમાં બાઇક રેલીની મંજૂરી રદ કરવામાં આવતાં રાજકીય ગરમાવો ફેલાયો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લાલ બંગલા…
View More જામનગરમાં કોંગ્રેસે પોલીસને ચકમો આપી શેરી-ગલીઓમાંથી રેલી કાઢી