મારા ભાઇએ આપઘાત કર્યો હતો તેમાં મૃતક કારણભૂત હોવાની શંકાએ તેને પતાવી દીધો: આરોપીનું રટણ ધ્રાંગધ્રાના જીવા ગામે પોલીસ ભરતી માટે સવારે દોડની તૈયારી કરનાર…
View More ધ્રાંગધ્રાના યુવાનનું મોત અકસ્માતથી નહીં ફઇના દીકરાએ જીપ ચડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટમુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાન
મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ…
View More મુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાનપ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર
નવી એડવાઇઝરી જાહેર, મુસાફરોએ 3 કલાક વહેલું પહોંચવુ પડશે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર સતર્ક બની ગઈ છે.…
View More પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેરકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાત
ગૃહ કલેશ બાદ પતિ યશરાજસિંહે પત્ની રાજેશ્ર્વરીબાને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ઘરબી દીધી અને 108ને ફોન કર્યો, મેડિકલ ટીમ પત્નીને લઈ ગયા બાદ પોતાના માથે…
View More કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાતપંચાયત હસ્તકની પડતર મિલકતોની રોકડી કરાશે
PPP ધોરણે ઉપયોગ કરવા રાજ્ય સરકારની તૈયારી, તમામ TDO-DDO પાસેથી વિગતો મંગાવાઇ રાજ્યની જિલ્લા તથા તાલુકા પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે…
View More પંચાયત હસ્તકની પડતર મિલકતોની રોકડી કરાશેજામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ ગામે વાજતે ગાજતે નીકળી અનોખી સ્મશાન યાત્રા
107 વર્ષના વૃધ્ધાનું અવસાન થતાં પરિવારજનોએ હસતે મુખે અંતિમ વિદાય આપી કોઈનું અવસાન થાય ત્યારે ગમગીન અને શોકના વાતાવરણ સર્જાય છે પરંતુ જામકંડોરણા તાલુકાના જુના…
View More જામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ ગામે વાજતે ગાજતે નીકળી અનોખી સ્મશાન યાત્રાભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોત
શ્રમિક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની ભાણવડના વેરાવણ ગામે રહેતા શ્રમિક આધેડ બાઈક લઈ ભાણવડ ગામે કરિયાણું લેવા જતા હતા ત્યારે ભાણવડ નજીક…
View More ભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોતદ્વારકામાં ઈલેક્ટ્રિકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખૂંચી જતા કરુણ મોત
બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું…
View More દ્વારકામાં ઈલેક્ટ્રિકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખૂંચી જતા કરુણ મોતગોંડલમાં ધો.9ની બે છાત્રા સ્કૂલે પરીક્ષા આપવા ગયા બાદ ગુમ
બન્ને સગીરા છેલ્લે કોલેજ ચોક પાસે જોવા મળી ગોંડલ શહેરમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ ગઈ છે. મંગળવારે શાળાએથી…
View More ગોંડલમાં ધો.9ની બે છાત્રા સ્કૂલે પરીક્ષા આપવા ગયા બાદ ગુમજસદણના કમળાપુર પાસે ટ્રક અડફેટે બે મિત્રોના કરૂણ મોત
જસદણના કમળાપુર પાસે કપાસ ભરેલા ટ્રક બાઈકને હડફેટ લઇ પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોના મોત નીપજ્યા હતા.જ્યારે ટ્રકના ડ્રાઈવર, કલીનરને ઈજા…
View More જસદણના કમળાપુર પાસે ટ્રક અડફેટે બે મિત્રોના કરૂણ મોત