બીમારીના કારણે પેટ કમિન્સ શરૂઆતની મેચમાં નહીં રમી શકે ટીમ ઈન્ડિયાના ટવેન્ટી-20ના આક્રમક બેટર અભિષેક શર્માને આ વખતની આઈપીએલમાં કદાચ મોટી જવાબદારી મળી શકે છે.…
View More IPL-2026માં અભિષેક શર્મા બની શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનપ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટી
કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો…
View More પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટીઅફઘાનિસ્તાનની હોસ્પિટલ પર પાક.નો બોંબમારો, 400નાં મોત
250થી વધુ ઘાયલ, રમજાનમાં જ નાપાક હરકતથી ભારે રોષ, પાકિસ્તાને હોસ્પિટલને ટાર્ગેટ બનાવ્યાનું નકાર્યું એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના…
View More અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર પાક.નો બોંબમારો, 400નાં મોતગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે ભારતના અનેક પ્રદેશોમાં ગેસની ગંભીર કટોકટી જોવા મળી રહી છે. આ દરમિયાન LPG કેરિયર જહાજ ‘શિવાલિક’ કતારથી…
View More ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યુંસુરતમાં ધો.10ના છાત્ર ઉપર 4 વિદ્યાર્થીઓ દ્વારા ખૂની હુમલો
ગેલેકસી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર બનેલી ચોંકાવનારી ઘટના તારામાં બહુ દમ છે? કહી છરીના ઝા ઝીંકી દીધા, બોર્ડનું પેપર પણ આપી શકયો નહીં સુરત શહેરના…
View More સુરતમાં ધો.10ના છાત્ર ઉપર 4 વિદ્યાર્થીઓ દ્વારા ખૂની હુમલોસચિવાલયમાં નાયબ મુ.મંત્રીની ઓફિસ બહાર ગળું કાપી યુવકનો આપઘાતનો પ્રયાસ
40 વર્ષના વટવાના યુવાને ગળામાં બ્લેડના ઘા મારતા અફરાતફરી ગાંધીનગરમાં સચિવાલય ખાતે આજે બપોરે એક 40 વર્ષના યુવાને ગળુ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી…
View More સચિવાલયમાં નાયબ મુ.મંત્રીની ઓફિસ બહાર ગળું કાપી યુવકનો આપઘાતનો પ્રયાસડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસ
રોગચાળો કાબૂમા, આરોગ્ય વિભાગ દ્વારા 1421 ઘરોમાં ફોગીંગ પોરાનાશક કામગીરી હાથ ધરાઈ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા વિરૂધ્ધ કામગીરી હાથ ધરી ખાસ કરીને ડેંગ્યુના…
View More ડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસયુરોપે અમેરિકાથી છેડો ફાડયો, ટ્રમ્પને કહ્યું કે એકલો જા ને રે….!
ઇરાન સામેના યુધ્ધથી બદલાતા વૈશ્ર્વિક સમીકરણો: સમર્થ બ્રિટનની આનાકાની પછી એક પછી એક દેશો ખસતા ગયા: સાથી દેશોના ટેકા વિના સંગ્રામ ભારે પડશે યુરોપિયન રાષ્ટ્રો…
View More યુરોપે અમેરિકાથી છેડો ફાડયો, ટ્રમ્પને કહ્યું કે એકલો જા ને રે….!ઈરાનના શસ્ત્રભંડારનું કૌતુક, ડાન્સિંગ મિસાઈલથી US સ્તબ્ધ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ…
View More ઈરાનના શસ્ત્રભંડારનું કૌતુક, ડાન્સિંગ મિસાઈલથી US સ્તબ્ધઇરાન સાથે ભારતની કોઇ ડિલ નથી દરેક જહાજ વખતે મંજૂરી લેવી પડે
વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનમાંથી ભારતીય જહાજોના પસાર થવા અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું…
View More ઇરાન સાથે ભારતની કોઇ ડિલ નથી દરેક જહાજ વખતે મંજૂરી લેવી પડે