રજિસ્ટ્રેશન ફરજિયાત, પાઇપલાઇન કનેકશન માટે અરજી કરેલી હોય તેને જ લાભ ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ થોડુ શાંત થતા અને હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજો ધીરેધીરે રિલિઝ…
View More ઉદ્યોગોને શરતોને આધિન 70 ટકા LPG ફાળવાશેLPG gas
ગેસ લાઈનના નવા કનેકશન પર તા.31 સુધી અનેક ડિસ્કાઉન્ટ
જે વિસ્તારમાં PNG લાઈન હોય ત્યાં ફરજિયાત: 500ની એક વખત બિલ સબસિડી : સિકયોરિટી ડિપોઝીટ શૂન્ય મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને…
View More ગેસ લાઈનના નવા કનેકશન પર તા.31 સુધી અનેક ડિસ્કાઉન્ટગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે ભારતના અનેક પ્રદેશોમાં ગેસની ગંભીર કટોકટી જોવા મળી રહી છે. આ દરમિયાન LPG કેરિયર જહાજ ‘શિવાલિક’ કતારથી…
View More ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યુંબાટલા ગાયબ, લાકડા મોંઘાદાટ, સગડી અને ઈલેક્ટ્રિક ચુલામાં વેઈટીંગના કારણે ગરીબોની તાવડી તડાકા લેવા માંડી
નાના શહેરો-ગામડાઓમાં ગેસસિલિન્ડર માટે લોકોની રઝળપાટ, ગેસ એજન્સીઓ ઉપર લાગતી લાઈનો ગેસ એજન્સીઓમાં બુકિંગ બાદ ક્ધફોર્મેશન મળતા નથી, બુકીંગમાં ભારે ધસારાના કારણે સર્વર ડાઉન અમદાવાદના…
View More બાટલા ગાયબ, લાકડા મોંઘાદાટ, સગડી અને ઈલેક્ટ્રિક ચુલામાં વેઈટીંગના કારણે ગરીબોની તાવડી તડાકા લેવા માંડીભારતમાં ફૂટ્યો LPG બોમ્બ : દેશભરમાં એસ્મા લાગુ કરતી સરકાર
કોમર્સિયલ ગેસની અછતને કારણે આજે બેંગ્લોરમાં તમામ રેસ્ટોરન્ટ બંધ, સમગ્ર હોટલ ઉદ્યોગમાં તોળાતી તાળાબંધી પુના સહિત અનેક શહેરોમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો સંપૂર્ણ બંધ મિડલ…
View More ભારતમાં ફૂટ્યો LPG બોમ્બ : દેશભરમાં એસ્મા લાગુ કરતી સરકારઆંતરરાષ્ટ્રીય ભાવ ઘટી રહ્યા છે ત્યારે ઘરેલું ગેસનો ભાવ વધારો નરી નફ્ફટાઇ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક કડવો ડોઝ આપીને રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દીધા. મોદી સરકારે રાંધણ ગેસ…
View More આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી રહ્યા છે ત્યારે ઘરેલું ગેસનો ભાવ વધારો નરી નફ્ફટાઇ