દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલ સાધ નગરમાં આજે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા.…
View More દિલ્હીમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, બાળકો સહીત 9 લોકોના મોતબોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈ
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ…
View More બોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈમાણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પરિણામ અને પેપરને લઈને જોવા મળતો માનસિક તણાવ ક્યારેક ગંભીર સ્વરૂૂપ ધારણ કરી લેતો હોય…
View More માણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત
માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના…
View More ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોતધુરંધર-2ની ધમાલ, થિયેટરો 24 કલાક ખુલ્લા રહેશે
અમદાવાદ-મુંબઇના સિનેગૃહોમાં રાત્રે 1.50 વાગ્યાથી શો શરૂ થશે રાજકોટમાં સવારે 7થી રાત્રે 3 વાગ્યા સુધીના શો આદિત્ય ધરની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ’ધુરંધર: ધ રિવન્જ’ (ધુરંધર-2)…
View More ધુરંધર-2ની ધમાલ, થિયેટરો 24 કલાક ખુલ્લા રહેશેજામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાત
ચારિત્ર અંગે પત્નિએ શંકા કરતા પુત્રીને સાથે લઇ કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણતા અરેરાટી જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ…
View More જામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાતકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફાર
આવતીકાલે ગુરુવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજીધામમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતા હોઈ દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફારઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ…
View More ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીલોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયા
એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા 4 શખ્સોની ધરપકડ, ડુપ્લિકેટ દવા સહિત રૂા.25 લાખનો મુદામાલ કબજે માખાવડ-રાવકી અને વિરવામાં રાત્રે ગ્રામ્ય એસ.ઓ.જી.નું ઓપરેશન રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી…
View More લોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયાબગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બગસરા બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા એક યુવાન પર…
View More બગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા