ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત

માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના…

View More ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત