એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા 4 શખ્સોની ધરપકડ, ડુપ્લિકેટ દવા સહિત રૂા.25 લાખનો મુદામાલ કબજે માખાવડ-રાવકી અને વિરવામાં રાત્રે ગ્રામ્ય એસ.ઓ.જી.નું ઓપરેશન રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી…
View More લોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયા