rajkot4 weeks ago
નવા બનતા બિલ્ડિંગના ચોકીદારને માર મારી નસેડી શખ્સે લોખંડના સળિયાની ચલાવી લૂંટ
રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં આવેલા શાંતિનગર ગેઇટ પાસે નવા બનતા બિલ્ડિંગમાં ચોકીદારી કરતાં વૃદ્ધને રાત્રિના નસેડી શખ્સે માર મારી લોખંડના સળિયાની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે ચોકીદાર...