દિલ્હીમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, બાળકો સહીત 9 લોકોના મોત

  દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલ સાધ નગરમાં આજે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા.…

View More દિલ્હીમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, બાળકો સહીત 9 લોકોના મોત