એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં યોજાવાની હતી, 29થી 32 હજારની ટિકિટ પ્રાઈસ હતી ગ્રૈમી એવોર્ડ વિજેતા ગ્લોબલ પોપ સિંગર શકીરાનો ઈન્ડિયા કોન્સર્ટથી ચાહકો ખુબ ખુશ હતા.…
View More યુદ્ધ ઈફેક્ટ, શકીરાની ભારતમાં યોજાનાર કોન્સટર્ર્ પોસ્ટપોનઉર્જા કટોકટીનો હવેનો વળાંક: દુનિયા પર લોકડાઉનના ભણકારા
ઈરાન સાથેના સંઘર્ષને કારણે, તેલના ભાવ પ્રતિ બેરલ 112 સુધી વધી રહ્યા છે. એરલાઇન્સ ફ્લાઇટ્સમાં ઘટાડો કરી રહી છે. પરિવહન ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે.…
View More ઉર્જા કટોકટીનો હવેનો વળાંક: દુનિયા પર લોકડાઉનના ભણકારાશેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડોજોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 72,900 પર કારોબાર…
View More શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યોઆજથી શનિની બદલાશે ચાલ: આ રાશીના જાતકોને થશે ફાયદો
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મના ફળ આપનાર તરીકે પૂજવામાં આવે છે. શનિને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ધરાવતો…
View More આજથી શનિની બદલાશે ચાલ: આ રાશીના જાતકોને થશે ફાયદોદ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત
બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ…
View More દ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલી
ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદારની…
View More 800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલીચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુ
ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી…
View More ચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુજાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધા
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આ પીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી…
View More જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધાધોરણ-12ની પરીક્ષામાં ઇતિહાસનું પેપર નબળું જતાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના થોરાળાનો યુવાન સારવારમાં ગઇકાલે ઘરે ફીનાઇલ પીધું હતું શહેરમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના થોરાળા વિસ્તારમાં…
View More ધોરણ-12ની પરીક્ષામાં ઇતિહાસનું પેપર નબળું જતાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ20 દિવસના યુધ્ધમાં ગુજરાતને રૂા.10 હજાર કરોડનું નુકસાન
નિકાસ ઠપ અને ગેસનો પુરવઠો ખોરવાતા ઉદ્યોગ બંધ થતા બેવડો માર સિરામિક, ખાણી-પીણી, કાપડ, રસાયણ, એન્જિનિયરિંગ, હીરા-ઝવેરાત સહિતના ક્ષેત્રોને અસર ઇરાન અને ઇઝરાયેલ યુધ્ધની આગમાં…
View More 20 દિવસના યુધ્ધમાં ગુજરાતને રૂા.10 હજાર કરોડનું નુકસાન