અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી તંગદિલી અને ટ્રમ્પના આક્રમક વલણની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધરાશાયી થયું હતું,…
View More ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાનSensex-Nifty
શેર બજારમાં 500 પોઇન્ટનો ઘટાડો પણ ચાંદીમાં 5000 રૂપિયા વધ્યા
ઈરાન સાથે યુદ્વના બદલે હવે આર્થિક નાકાબંધી કરીને દબાણ લાવવાની અમેરિકી ટ્રમ્પ સરકારની રણનીતિના કારણે યુદ્વ વકરવાના એંધાણ અને બીજી તરફ ભારત પર અમેરિકા 100…
View More શેર બજારમાં 500 પોઇન્ટનો ઘટાડો પણ ચાંદીમાં 5000 રૂપિયા વધ્યાશેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને…
View More શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળોશેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણી
મજબૂત વૈશ્વિક સંકેતો અને સ્થાનિક બજારના સકારાત્મક માહોલના કારણે આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 793.37 પોઇન્ટ અથવા 1.03% ના…
View More શેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણીશેરબજારમાં જોરદાર તેજી: રોકાણકારોને ₹4.76 લાખ કરોડનો ફાયદો
અમેરિકા અને ઈરાન વચ્ચે હવે હુમલા અટક્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં 5% થી વધુનો ઘટાડો અને ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈને કારણે શેરબજારમાં ભારે તેજી…
View More શેરબજારમાં જોરદાર તેજી: રોકાણકારોને ₹4.76 લાખ કરોડનો ફાયદો1700 પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં 550 પોઇન્ટની રિકવરી
ગઈકાલે શેર બજારમાં 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે સવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે આજે સવારે માર્કેટ ખુલતા ને સાથે જ 300 પોઈન્ટ…
View More 1700 પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં 550 પોઇન્ટની રિકવરીયુધ્ધ ફરી ભડકતાં શેરબજારમાં ભયનું લખલખું, સેન્સેક્સમાં 1900 અંકનો કડાકો
અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અને અચાનક જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિઝફાયર પૂરું થયું છે અને ઇરાનના…
View More યુધ્ધ ફરી ભડકતાં શેરબજારમાં ભયનું લખલખું, સેન્સેક્સમાં 1900 અંકનો કડાકોહોર્મુઝ સ્ટ્રેટ પર હુમલાથી ક્રૂડના ભાવમાં ભડકો, શેરબજાર અને સોના-ચાંદીમાં પણ કડાકા
ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર કરાર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેઈટ સ્થિત 3કે જહાજ પરના હુમલા બાદ વિશ્વભરના બજારમાં આજે ભારે આંચકા જોવા મળ્યા. છે.…
View More હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલાથી ક્રૂડના ભાવમાં ભડકો, શેરબજાર અને સોના-ચાંદીમાં પણ કડાકાશેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારો
ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યો છે આજે સવારથી જ નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળતા તમામ સેક્ટરમાં…
View More શેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારોશેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. આજે બજારો ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો…
View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા