રાજકોટ શહેર અને જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી…
View More મહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાનRevenue Employees
મહેસૂલી કર્મચારીઓની બે મુદ્દતી હડતાલ, વહીવટી તંત્ર ઠપ્પ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. વર્ગ 3 ના 8,000 થી 10,000 જેટલા કર્મચારીઓ કામકાજથી અળગા રહેતાં સરકારી…
View More મહેસૂલી કર્મચારીઓની બે મુદ્દતી હડતાલ, વહીવટી તંત્ર ઠપ્પઆવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ
ઉતરવાનું એલાન પણ કરી દીધું છે.રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી.…
View More આવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ135Dની નોંધ તાત્કાલિક પાડવાનો પરિપત્ર થયો પણ અમલવારીમાં કાચુ કામ
અનેક કચેરીઓમાં હજુ પરિપત્ર મળ્યો નથી તો કયાંક અમલવારી નથી થતી, ખેડૂતોને કચેરીઓના ધરમધકકા ચાલુ; મહેસુલ કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોપાતા રેવન્યુના કામમાં મહિના દિવસનો…
View More 135Dની નોંધ તાત્કાલિક પાડવાનો પરિપત્ર થયો પણ અમલવારીમાં કાચુ કામ800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલી
ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદારની…
View More 800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલીમહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામ
સરકારના રજા નામંજૂર કરવાના આદેશનો ઉલાળિયો કરી રાજકોટ જિલ્લાના 400 કર્મચારીઓ એક દિવસની સામૂહિક રજા પર ઉતરી ગયા, કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર ગુજરાતના ચાર હજાર જેટલા…
View More મહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામપડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલ
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ જિલ્લાના…
View More પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલનાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી
કલેક્ટરોના અભિપ્રાય વગર આડેધડ બદલીઓ થયાનો આક્ષેપ ગુજરાતમાં ગઇકાલે નાયબ મામલતદાર સવર્ગના 157 કર્મચારીઓની જિલ્લાફેર કરવામાં આવેલી બદલીઓના પગલે મહેસુલી કર્મચારીઓમાં ભારે દેકારો મચીગયો છે…
View More નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી