સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC)…
View More ઈસાઈ ધર્મ અપનાવનારાને અનુસૂચિત જાતિના લાભ ન મળી શકે: ધર્માંતરણ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદોવાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા 19 વર્ષીય કરણ કાળાભાઈ સરેચા નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ…
View More વાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસ24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસ
રાતભર પેટ્રોલપંપો પર અફરાતફરી, સવારે ફરી જથ્થો મંગાવાયો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે લોકો પેટ્રોલપંપો ઉપર ઉમટી પડતા રાતભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને…
View More 24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસસતત બીજા દિવસે પંપો ઉપર લાઇનો, લોકો કેરબા-ખાલી ડબા લઇને પહોંચ્યા
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની ગઇકાલથી ઉઠેલી અફવાના કારણે પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઇનો આજે પણ યથાવત રહી છે. ગત મોડીરાત્રે પેટ્રોલ પંપો બંધ થયા બાદ આજે…
View More સતત બીજા દિવસે પંપો ઉપર લાઇનો, લોકો કેરબા-ખાલી ડબા લઇને પહોંચ્યાવેરાવળ શહેરમા માંતેલા સાંઢની જેમ ફરતા અનિયંત્રિત પાણીના ટેન્કરો
ટેન્કરો પર પ્રતિબંધ મૂકવા સામાજિક અગ્રણીની ડે.કલેકટરમાં ફરિયાદ વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 ના તાલાલા નાકા થી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પૂર ઝડપે અનિયંત્રિત પાણીના…
View More વેરાવળ શહેરમા માંતેલા સાંઢની જેમ ફરતા અનિયંત્રિત પાણીના ટેન્કરોજેતપુરમાં મહિલાને લીફ્ટ આપવાની લાલચે અવાવરુ સ્થળે લઈ જઈ અજાણ્યાનું દુષ્કર્મ
જૂનાગઢ સુધી મૂકી જવાની વાત કરી મહિલાને વિશ્ર્વાસમાં લીધી જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડેથી એક મહિલાને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યો હોવાની ગંભીર ઘટના સામે…
View More જેતપુરમાં મહિલાને લીફ્ટ આપવાની લાલચે અવાવરુ સ્થળે લઈ જઈ અજાણ્યાનું દુષ્કર્મમહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધા
ભાવનગર જિલ્લાના મહુવા ના યુવાન વેપારી ના લગ્ન થઈ ગયા હોવા છતાંય ફેસબુક પર અજાણી મહિલાની આવેલ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને તેમની સાથે ગલબલિયા થાય…
View More મહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધાવંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોત
વંથલી હાઈવે પર રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તંત્ર સામે રોષ જોવા…
View More વંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોતગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના જેતપુર રોડ પર રહેતા અને વ્યવસાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઓફિસ ધરાવતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન મીત રાજેશભાઈ ઠૂંમરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો…
View More ગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાતરાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More રાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ