ગોંડલમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય ઉમેશભાઈ ભીખુભાઈ રાઠોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોહનનગર વિસ્તારમાં…
View More ગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતપેટ્રોલની લાઈનોનો ગૃહમાં પડઘો સંઘવી-ચાવડા વચ્ચે ઉગ્ર ટપાટપી
ગુજરાતના અનેક શહેરોમાં સોમવાર (23મી માર્ચ)થી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારોનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. ગૃહની…
View More પેટ્રોલની લાઈનોનો ગૃહમાં પડઘો સંઘવી-ચાવડા વચ્ચે ઉગ્ર ટપાટપીબેરલ કે કેરબામાં પેટ્રોલ-ડીઝલ વેંચવાની મનાઇ
ફક્ત વાહનોની ટાંકીમાં જ ઇંધણ ભરી શકાશે, પુરવઠા વિભાગનો આદેશ હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેમજ જુદા જુદા માધ્યમો દ્વારા ફેલાયેલ અફવાને લીધે સમગ્ર ગુજરાતમાં લોકોએ…
View More બેરલ કે કેરબામાં પેટ્રોલ-ડીઝલ વેંચવાની મનાઇડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર
વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલીસીધારકને 1.44 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ મેડિકલ પોલિસીધારકે વીમો લેતી વખતે ડાયાબિટીસની બીમારી છૂપાવી હોવાનું જણાવી લીધેલી સારવારનો…
View More ડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકારમોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરી
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં…
View More મોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરીગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયો
લગ્નની લાલચ આપી વિદેશ સેટ થવાના બહાને ત્યક્તા પાસેથી છ લાખ પણ પડાવ્યા શહરેમાં ગુરૂૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર…
View More ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયોચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયો
ગેસ પુરવઠો ઠપ થતાં ફેક્ટરીમાંથી રજા મળતા મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો, અકસ્માતમાં સાથી મિત્ર ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું…
View More ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયોબોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન
45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર રાજકોટ સહીત…
View More બોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશનમંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂર
મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 10 25 ની મધ્યરાત્રીએ મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધી ફાયરિંગમાં પોલીસે બંને પક્ષે…
View More મંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂરયુદ્ધ લંબાયું તો ગંભીર પરિણામો આવશે: મિડલ ઈસ્ટ તણાવને લઈને રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે, દેશ તૈયાર રહે, શાંત મને પડકારો ઝીલવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ઈરાન યુદ્ધ પર કહ્યું કે પશ્ચિમ એશિયામાં…
View More યુદ્ધ લંબાયું તો ગંભીર પરિણામો આવશે: મિડલ ઈસ્ટ તણાવને લઈને રાજ્યસભામાં PM મોદીનું સંબોધન