ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી.…
View More જામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભમોરબીમાં લાલબાગ નજીક એક ઘટાટોપ વૃક્ષનું ગેરકાયદે છેદન
મોરબીનાના લાલબાગ સરકારી કચેરી પાસે એક ઘટાદાર વૃક્ષને કોઈ પણ જાતની મંજૂરી વિના તોડી પાડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર…
View More મોરબીમાં લાલબાગ નજીક એક ઘટાટોપ વૃક્ષનું ગેરકાયદે છેદનજામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગી
જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…
View More જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગીજામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દ્વારકાધીશ સર્વિસીસ નામથી પવનચક્કી ઈન્સ્ટોલેશન નો પ્રોજેક્ટ ચલાવતા ધીરેન્દ્ર ભાઈ અશોકભાઈ સોલંકી એ મુંબઈની ઓટોમેટીક ક્રેઇન સર્વિસીસ નામની પેઢી…
View More જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડીજામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવ
જિલ્લામાં 29412 વીજગ્રાહકો માટે 250થી વધુ ટીમો દોડાવતું પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પખવાડિયાના સમયગાળા દરમિયાન…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવપહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર
મહાપાલિકાઓના 155, જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરી દેતા રાજકીય ગરમાવો ગુજરાતમાં પાલિકા- મહાપાલિકા તેમજ જિલ્લા- તાલુકા પંચાયતોની ચુંટણી…
View More પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેરગુંદાળામાં કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલો
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદાળા ગામે રહેતા અને લાદી ઉતારવાનું મજૂરી કામ કરતા 24 વર્ષીય…
View More ગુંદાળામાં કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલોરાણપુરના ગોધાવટામાં યુવાન કામ સબબ નીકળ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળી
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામની સીમમાં યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં બે આરોપીઓ સામે ગુનો નોંધાઈ પોલીસે તપાસ શરૂૂ કરી…
View More રાણપુરના ગોધાવટામાં યુવાન કામ સબબ નીકળ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળીદારૂનો નશો જીવલેણ સાબિત થયો, વાંકાનેરના વઘાસિયામાં ત્રીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા વાઘાસિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની એક સ્થાનિક કંપનીમાં રહીને મજૂરી કામ કરતા 22 વર્ષીય પરપ્રાંતીય યુવાનનું…
View More દારૂનો નશો જીવલેણ સાબિત થયો, વાંકાનેરના વઘાસિયામાં ત્રીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોતજામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…
View More જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું