ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને કારણે શરૂૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જેમાં…
View More ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયાworld
‘કંગાળ’ પાકિસ્તાનને ક્રૂડ ઓઇલ-ગેસનો મળ્યો મોટો ખજાનો, શાહબાઝ શરીફનો દાવો
પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના નવા ભંડાર શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે આ શોધને…
View More ‘કંગાળ’ પાકિસ્તાનને ક્રૂડ ઓઇલ-ગેસનો મળ્યો મોટો ખજાનો, શાહબાઝ શરીફનો દાવોઅફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિત
સિઝનના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં લાંબા દુષ્કાળનો અંત આવ્યો પરંતુ અચાનક આવેલા પૂરે પણ ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. આ દુર્ઘટનામાં 17 લોકો…
View More અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિતબાંગ્લાદેશની યુનુસ સરકારે હિંદુઓના અધિકારો છીનવ્યા: 4 તહેવારોની રજા રદ
2026માં સરસ્વતી પૂજા, જન્માષ્ટમી સહિતની રજાઓ નહીં મળે બાંગ્લાદેશમાં વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર દ્વારા વર્ષ 2026 માટે સત્તાવાર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ…
View More બાંગ્લાદેશની યુનુસ સરકારે હિંદુઓના અધિકારો છીનવ્યા: 4 તહેવારોની રજા રદબાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયું
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક હિન્દુ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શરિયતપુરના તિલોઈમાં ઉગ્રવાદીઓના ટોળાએ ખોકન…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયુંનવા વર્ષનું જશ્ન માતમમાં ફેરવાયું!! સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોત
નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં એક મોટી દુર્ઘટના બની છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના…
View More નવા વર્ષનું જશ્ન માતમમાં ફેરવાયું!! સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોત2026માં ક્રિકેટના ત્રણ વિશ્ર્વ કપ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે
11મીથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝથી નવા વર્ષનો થશે પ્રારંભ ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક…
View More 2026માં ક્રિકેટના ત્રણ વિશ્ર્વ કપ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમાશેભારત-પાક. યુધ્ધ બંધ કરાવ્યાનો ટ્રમ્પ પછી ચીનનો દાવો: મોટાભા થવાની સૌને ઘેલછા
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઓછા પડતા હતા તે હવે ઓપરેશન સિંદૂરના મામલે ચીન પણ મેદાનમાં આવ્યું છે. ટ્રમ્પ 8 મહિનાથી રેકર્ડ વગાડ્યા કરે છે કે,…
View More ભારત-પાક. યુધ્ધ બંધ કરાવ્યાનો ટ્રમ્પ પછી ચીનનો દાવો: મોટાભા થવાની સૌને ઘેલછાઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટીન કોમામાં; મગજની બીમારી ઘાતક બનવાની શકયતા
ઓસ્ટ્રેલિયનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટિન હાલમાં મેનિનઝાઈટિસ જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને ઈન્ડ્યૂસ્ડ કોમા (કૃત્રિમ કોમા)માં રાખવામાં આવ્યો છે. 54 વર્ષીય…
View More ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટીન કોમામાં; મગજની બીમારી ઘાતક બનવાની શકયતાબાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલ
વિશ્ર્વભરમાં આજે વર્ષ 2025ને બાય બાય કરી નવા વર્ષને વધાવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત પશ્ર્ચિમ દેશોમાં…
View More બાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલ