વેનેઝુએલા પર હુમલો અને માદુરોની ગિરફ્તારી: તાકાતના જોરે અમેરિકાની દુનિયામાં દાદાગીરી

અમેરિકાએ અંતે રૂૂપસુંદરીના દેશ તરીકે જાણતા વેનેઝુએલા પર આક્રમણ કરી દીધું. અમેરિકા સામે શિંગડાં ભેરવીને બેઠેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સાથે…

View More વેનેઝુએલા પર હુમલો અને માદુરોની ગિરફ્તારી: તાકાતના જોરે અમેરિકાની દુનિયામાં દાદાગીરી

અમેરિકામાં નવા વર્ષે ISISના આતંકી કાવતરાનો પદાર્ફાશ

  અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હુમલો કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ISISથી પ્રેરિત આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ 18 વર્ષીય યુવકની ધરપકડ…

View More અમેરિકામાં નવા વર્ષે ISISના આતંકી કાવતરાનો પદાર્ફાશ

અમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદન

ઈરાનમાં આર્થિક અસ્થિરતા અને ચલણના વધઘટથી પ્રભાવિત લોકોના શાંતિપૂર્ણ વિરોધ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પરિસ્થિતિ વધુ વણસી છે. તેહરાને ટ્રમ્પની ટિપ્પણીઓને અવિચારી અને…

View More અમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદન

અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર કરી એરસ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી

  વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં 7 હવાઈ હુમલા થયાં છે. જોરદાર વિસ્ફોટોથી સમગ્ર પ્રદેશમાં ભય ફેલાયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા પુષ્ટિ કરાયેલી રાજધાની કારાકાસ…

View More અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર કરી એરસ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી

બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને…

View More બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ

યમનમાં UAEના સમર્થકો પર સાઉદીની એરસ્ટ્રાઈક: 20નાં મોત

  ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ સામે ભેગા મળી લડેલા સાઉદી-યુએઈના ગઠબંધનમાં ભંગાણથી યમન પર ખતરો યમનમાં સત્તા અને પ્રભાવ માટે ચાલી રહેલી ખેંચતાણ એકવાર ફરી…

View More યમનમાં UAEના સમર્થકો પર સાઉદીની એરસ્ટ્રાઈક: 20નાં મોત

મેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીત

છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા દેશોમાં ભૂકંપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, ગઇકાલે…

View More મેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીત

નેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

  પૂર્વી નેપાળમાં સ્થિત ભદ્રપુર એરપોર્ટ શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી…

View More નેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

દક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયા દરમિયાન 41 યુવાનોના મૃત્યુ

દક્ષિણ આફ્રિકામાંથી એક આઘાતજનક અને દુ:ખદ ઘટના સામે આવી છે. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયાઓને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઓછામાં ઓછા 41…

View More દક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયા દરમિયાન 41 યુવાનોના મૃત્યુ

ગત વર્ષે 128 પત્રકારોના મૃત્યુ, સૌથી વધુ પેલેસ્ટાઇનમાં થયા

2025 માં વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓના મોત થયા છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ અને આરબ…

View More ગત વર્ષે 128 પત્રકારોના મૃત્યુ, સૌથી વધુ પેલેસ્ટાઇનમાં થયા