બાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલ

વિશ્ર્વભરમાં આજે વર્ષ 2025ને બાય બાય કરી નવા વર્ષને વધાવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત પશ્ર્ચિમ દેશોમાં…

વિશ્ર્વભરમાં આજે વર્ષ 2025ને બાય બાય કરી નવા વર્ષને વધાવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત પશ્ર્ચિમ દેશોમાં ન્યૂ યરની ઉજવણીના વિશાળ પાયા પર આયોજનો થયા છે. લોકો આજે સવારથી જ ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસ એ બીચ ઉપર ગોઠવાઇ ગયા હતા. અહીં તથા ન્યૂઝિલેન્ડમાં સૌથી પહેલા નવું વર્ષ શરૂ થાય છે. વિશ્ર્વ આખું રાત્રે 12 વાગ્યાથી જશ્નમાં ડૂબકી લગાવશે અને નવી ઉમંગ-આશાઓ-અરમાનો સાથે નવા વર્ષનું વેલકમ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *