અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોનાં મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે તેમ અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.…
View More અફઘાનિસ્તાનમાં ઝંઝાવાતી વર્ષામાં 22ના મોત: અનેક ઘર ધરાશાયી થયાAfghanistan
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજી
કેન્દ્ર બિંદુ અફઘાનની હિન્દુકુશ પર્વત માળામાં 190 કિ.મી. અંદર અફઘાનિસ્તાનમાં ગત મોડી સાંજે ભુકંપના ભારે આંચકાથી આઠ લોકોના મોત નિપજ્યા હતાં અને મિલકતોને પણ ભારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજીઅફઘાન હોસ્પિટલો ઉપર પાકે કરેલા હુમલાની UN દ્વારા ટીકા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સખત શબ્દોમાં નિંદા કરી છે. સોમવાર અને મંગળવારની…
View More અફઘાન હોસ્પિટલો ઉપર પાકે કરેલા હુમલાની UN દ્વારા ટીકાUNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા
ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે ગઇકાલે…
View More UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકાઅફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટ
જો હાડકા ભાંગે તો પતિને પંદર દિવસની જેલની સજા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ક્યારે કેવો નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાને કહ્યું…
View More અફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટઅફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિત
સિઝનના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં લાંબા દુષ્કાળનો અંત આવ્યો પરંતુ અચાનક આવેલા પૂરે પણ ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. આ દુર્ઘટનામાં 17 લોકો…
View More અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિતઅફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલ
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં લોકોએ ફરી એકવાર જોરદાર ભૂકંપનો આચંકો અનુભવ્યો હતો. .યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર…
View More અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલપાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોત
મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના પ્રાંતમાં પરત ફરેલા ખેલાડીઓને મેળાવડા દરમિયાન નિશાન બનાવાયા: પાક.શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જતું અફઘાનિસ્તાન પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં…
View More પાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોતઅફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળો
48 કલાકના યુધ્ધવિરામ વચ્ચે પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું, કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવાઇ રહ્યા છે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી…
View More અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળોઅફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયું
બોલીવુડના પીઢ પટકથા લેખક-ગીતકાર જાવેદ અખ્તરે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એકસ પર પોસ્ટ કરીને ભારતમાં અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીના સ્વાગત અને સન્માનની…
View More અફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયું