અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોનાં મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે તેમ અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.…
View More અફઘાનિસ્તાનમાં ઝંઝાવાતી વર્ષામાં 22ના મોત: અનેક ઘર ધરાશાયી થયાAfghanistan news
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજી
કેન્દ્ર બિંદુ અફઘાનની હિન્દુકુશ પર્વત માળામાં 190 કિ.મી. અંદર અફઘાનિસ્તાનમાં ગત મોડી સાંજે ભુકંપના ભારે આંચકાથી આઠ લોકોના મોત નિપજ્યા હતાં અને મિલકતોને પણ ભારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજીUNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા
ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે ગઇકાલે…
View More UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકાઅફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટ
જો હાડકા ભાંગે તો પતિને પંદર દિવસની જેલની સજા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ક્યારે કેવો નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાને કહ્યું…
View More અફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટઅફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિત
સિઝનના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં લાંબા દુષ્કાળનો અંત આવ્યો પરંતુ અચાનક આવેલા પૂરે પણ ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. આ દુર્ઘટનામાં 17 લોકો…
View More અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી; 17નાં મોત, જનજીવન પ્રભાવિતઅફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલ
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં લોકોએ ફરી એકવાર જોરદાર ભૂકંપનો આચંકો અનુભવ્યો હતો. .યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર…
View More અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલપાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોત
મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના પ્રાંતમાં પરત ફરેલા ખેલાડીઓને મેળાવડા દરમિયાન નિશાન બનાવાયા: પાક.શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જતું અફઘાનિસ્તાન પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં…
View More પાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોતમુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસી
ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન…
View More મુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસીઅફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
વર્ષ 2021માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ…
View More અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશઅફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી
રવિવારે મોડી રાત્રે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવાર સવાર સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભારે વિનાશ થયો…
View More અફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી