અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હુમલો કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ISISથી પ્રેરિત આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ 18 વર્ષીય યુવકની ધરપકડ…
View More અમેરિકામાં નવા વર્ષે ISISના આતંકી કાવતરાનો પદાર્ફાશnew year
નવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશે
નવા વર્ષની શરૂૂઆત સાથે, ફુગાવાનો આંચકો લાગવાની અપેક્ષા છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના સ્ટાર રેટિંગ નિયમો આજથી અમલમાં આવશે. આનાથી નવા 5-સ્ટાર અઈ,…
View More નવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશેનવા વર્ષના પહેલાં જ દિવસે મોંઘવારીનો ડામ, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો
૨૦૨૬ની શરૂઆત સાથે જ સામાન્ય માણસને મોંઘવારીનો માર પડ્યો છે. નવા વર્ષના પહેલા જ દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો…
View More નવા વર્ષના પહેલાં જ દિવસે મોંઘવારીનો ડામ, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારોનૂતન વર્ષ પૂર્વે ગુડ ન્યૂઝ: ભારત બન્યું વિશ્ર્વની ચોથી અર્થવ્યવસ્થા
4.18 લાખ કરોડની જીડીપી સાથે ભારત જાપાનને પાછળ છોડી ચોથા સ્થાને પહોંચ્યાનો સરકારનો દાવો: IMF દ્વારા પુષ્ટિ બાકી નવા વર્ષની શરૂૂઆત પહેલા ભારત માટે આ…
View More નૂતન વર્ષ પૂર્વે ગુડ ન્યૂઝ: ભારત બન્યું વિશ્ર્વની ચોથી અર્થવ્યવસ્થાબાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલ
વિશ્ર્વભરમાં આજે વર્ષ 2025ને બાય બાય કરી નવા વર્ષને વધાવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત પશ્ર્ચિમ દેશોમાં…
View More બાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલજાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશે
ડોલર સામે રૂપિયો નબળો પડશે: મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે, મે મહિના પછી રાહત; ભારત માટે આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વનું વર્ષ બની…
View More જાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશેનવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તું
દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More નવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તુંના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે
વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.…
View More ના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે