રાજ્યમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 8 કલાકમાં સાડા આઠ ઈંચ, સુરત શહેરમાં 7…
View More સુરત-કામરેજમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારrain
લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના…
View More લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યોગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી હતી. માત્ર બે જ કલાકમાં ઘોઘામાં 6 ઇંચ અને ભાવનગર શહેરમાં અને શિહોરમાં 4.5 ઇંચ વરસાદ…
View More ગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદજામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુ
જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂૂમ અને જિલ્લા પંચાયત આરોગ્ય…
View More જામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુસૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇ
ચોમાસાના પ્રથમ જ વરસાદે ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાંના એક સૈયદ રાજપરા બંદર પર કુદરતી આફતનું ગંભીર દૃશ્ય સર્જ્યું છે. મધ્ય ગીર…
View More સૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇમુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર
146 ટ્રેન રદ અથવા ડાયવર્ટ, 826 વૃક્ષો ધરાશાયી, આજે પણ ઓરેન્જ એલર્ટના કારણે શાળા-કોલેજો બંધ, નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ મુંબઇ, પૂણે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં…
View More મુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર16મીથી વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલની આનંદદાયક આગાહી
રાજ્યમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરી છે. આગામી…
View More 16મીથી વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલની આનંદદાયક આગાહીમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ
વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈમોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમન
મોરબી જીલ્લામાં આખો જુન મહિનો કોરો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અન્ય સેન્ટરોમાં થઇ રહેલા…
View More મોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમનસૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ
24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ, સાત તાલુકામાં 5થી 11 ઇંચ, 26 તાલુકામાં 2થી 4 ઇંચ પાણી પડયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસુ જામી ગયુ છે અને…
View More સૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ