ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે…
View More બે દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટrain
ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ
ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે…
View More ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદદિલ્હી-ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર, 10,000નું રેસ્ક્યુ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યો
યમુનાનું જળસ્તર ઐતિહાસિક 208 મીટરના લેવલે, પંજાબ આપતિગ્રસ્ત જાહેર, રાજસ્થાનના 13 જિલ્લામાં હાઇએલર્ટ, હરિયાણામાં 200 સ્કૂલ બંધ ઉત્તર-પશ્ર્ચિમ ભારત પર ભારે વરસાદથી પુરની સમસ્યા સર્જાઇ…
View More દિલ્હી-ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર, 10,000નું રેસ્ક્યુ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યોઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયા
ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. ચમોલી જિલ્લાના દેવલ બ્લોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં પતિ-પત્ની ગુમ છે અને બે લોકો ઘાયલ…
View More ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયાસાબરમતીમાં ઘોડાપુર; અમદાવાદ અને 133 ગામ હાઇએલર્ટ
વાડજ, દૂધેશ્ર્વર, માધુપુરા, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, રખિયાલ, જમાલપુર સહિત 19 વિસ્તારો ઉપર જોખમ ધરોઇ ડેમમાંથી 51848, સંતસરોવરમાંથી 96245 અને વાસણા બેરેજમાંથી 94056 કયૂસેક પાણી ઠાંલવાતા…
View More સાબરમતીમાં ઘોડાપુર; અમદાવાદ અને 133 ગામ હાઇએલર્ટલોધિકા-સાંગણવા ગામના રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ
લોધીકા તાલુકાનો અતિ મહત્વનો રસ્તો ગણાતો લોધીકાથી સાંગણવાનો જે અત્યારે કમર તોડ રસ્તો કહેવાય છે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય ત્યારે લોધિકા બસ સ્ટેન્ડથી…
View More લોધિકા-સાંગણવા ગામના રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓગુજરાતના 64 ડેમ છલોછલ, 28 એલર્ટ પર
રાજ્યમાં સરેરાશ 720.78 મીમી વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 84.58 ટકા પાણી પડયું 16 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયું, તે બાદ બે મહિના સુધી મેઘરાજાએ…
View More ગુજરાતના 64 ડેમ છલોછલ, 28 એલર્ટ પરહજૂ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયો નહીં ખેડવા ચેતવણી
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે અમદાવાદમાં…
View More હજૂ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયો નહીં ખેડવા ચેતવણીરાજકોટમાં દસ વર્ષની સરખામણીએ હજુ પણ 50 ટકા વરસાદ ઓછો પડ્યો
જિલ્લામાં માત્ર 55 ટકા આકાશી પાણી વરસ્યું રાજ્યભરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જ્યાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદ 75%થી વધુ નોંધાયો છે, ત્યાં રાજકોટ શહેર…
View More રાજકોટમાં દસ વર્ષની સરખામણીએ હજુ પણ 50 ટકા વરસાદ ઓછો પડ્યોવલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જવા પામી છે. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો…
View More વલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતા