જોખમી પરિસ્થિતિમાં પણ વીજકર્મીઓ દિવસ રાત કામે લાગ્યા: 370માંથી 368 ફિડર ફરી કાર્યરત કરાયા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે…
View More અમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવતrain
મહારાષ્ટ્ર: ભારે વરસાદમાં પાતાળગંગા નદીમાં તણાયા 3 હજાર LPG સિલિન્ડર, વીડિયો વાયરલ
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસ્તવ્યસ્ત થયું છે. રાયગઢ જિલ્લામાં પડી રહેલા જોરદાર વરસાદ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. પાતાળગંગા નદીના જોરદાર પ્રવાહમાં…
View More મહારાષ્ટ્ર: ભારે વરસાદમાં પાતાળગંગા નદીમાં તણાયા 3 હજાર LPG સિલિન્ડર, વીડિયો વાયરલસુરત-કામરેજમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
રાજ્યમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 8 કલાકમાં સાડા આઠ ઈંચ, સુરત શહેરમાં 7…
View More સુરત-કામરેજમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારલોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના…
View More લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યોગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી હતી. માત્ર બે જ કલાકમાં ઘોઘામાં 6 ઇંચ અને ભાવનગર શહેરમાં અને શિહોરમાં 4.5 ઇંચ વરસાદ…
View More ગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદજામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુ
જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂૂમ અને જિલ્લા પંચાયત આરોગ્ય…
View More જામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુસૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇ
ચોમાસાના પ્રથમ જ વરસાદે ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાંના એક સૈયદ રાજપરા બંદર પર કુદરતી આફતનું ગંભીર દૃશ્ય સર્જ્યું છે. મધ્ય ગીર…
View More સૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇમુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર
146 ટ્રેન રદ અથવા ડાયવર્ટ, 826 વૃક્ષો ધરાશાયી, આજે પણ ઓરેન્જ એલર્ટના કારણે શાળા-કોલેજો બંધ, નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ મુંબઇ, પૂણે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં…
View More મુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર16મીથી વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલની આનંદદાયક આગાહી
રાજ્યમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરી છે. આગામી…
View More 16મીથી વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલની આનંદદાયક આગાહીમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ
વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ