ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી હાલ ગુજરાતમાં સરેરાશ 26 ટકા વરસાદ જ નોંધાયો છે જે ગત વર્ષ…
View More અષાઢે પણ મેઘરાજાના રૂષણા, વરસાદની 31 ટકા ખાધrain
અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ
ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો…
View More અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયાવરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાત
ગુજરાતમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે વરસાદની આગાહીઓને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ વરસાદનો વરતારો કરનારાઓ સામે કડક વલણ અપનાવતા…
View More વરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાતરાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકી
રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના…
View More રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકીપ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણી
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. 7,522 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે.…
View More પ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણીવરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકી
છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ, આજે સવારથી રાજ્યભરમાં મેઘરાજાનો વિરામ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા સક્રિય થયેલા ચોમાસાએ સુરત, નવસારી, વલસાડ, વાપી, અમરેલી, સોમનાથ, જૂનાગઢ…
View More વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકીઅમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત
જોખમી પરિસ્થિતિમાં પણ વીજકર્મીઓ દિવસ રાત કામે લાગ્યા: 370માંથી 368 ફિડર ફરી કાર્યરત કરાયા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે…
View More અમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવતમહારાષ્ટ્ર: ભારે વરસાદમાં પાતાળગંગા નદીમાં તણાયા 3 હજાર LPG સિલિન્ડર, વીડિયો વાયરલ
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસ્તવ્યસ્ત થયું છે. રાયગઢ જિલ્લામાં પડી રહેલા જોરદાર વરસાદ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. પાતાળગંગા નદીના જોરદાર પ્રવાહમાં…
View More મહારાષ્ટ્ર: ભારે વરસાદમાં પાતાળગંગા નદીમાં તણાયા 3 હજાર LPG સિલિન્ડર, વીડિયો વાયરલ