32 વર્ષના યુવાન અને અઢી વર્ષની પુત્રીની લાશ અગાશીમાં 1000 લીટર પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર સપ્તાહ પૂર્વે ભાગેલી પત્નીના પ્રેમીએ પુત્રી પ્રેમની નિશાની હોવાનું…
View More જસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકાmurder
ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયો
ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની વાડીમાં પરપ્રાંતીય મહિલાની થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયોગોંડલમાં પતિના હાથે પત્નીની હત્યા
ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ પત્નીને પતાવી દીધી: હત્યારાની શોધખોળ ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં…
View More ગોંડલમાં પતિના હાથે પત્નીની હત્યામોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું
દારૂના ધંધાની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ ખેલ્ચો ખૂની ખેલ, ચારની ઇરપકડ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ…
View More મોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધુંઅમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરી
અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પરિવારના પુત્રએ તેના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા…
View More અમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરીપ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામની સીમમાં પ્રેમ સંબંધના કારણે થયેલા જીવલેણ હુમલાના કેસમાં ગંભીર વળાંક આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જુનેદ…
View More પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધુંપ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો
ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના…
View More પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલોગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસજસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા
પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના…
View More જસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી
પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…
View More ‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી