ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય…
View More પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યાmurder
લાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યું
બંગાળી કિશોરની હત્યા કરનાર ઠેકેદાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ શહેરની આજી નદીમાંથી આઠ વર્ષ પૂર્વે, એટલે કે વર્ષ 2018માં એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું…
View More લાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યુંબંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ
રાજકોટમાં 8 વર્ષ પૂર્વે આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાઈ…
View More બંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી
જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવીજૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડ
જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં પત્નીએ સોપારી ખાધાની વાતને લઈને શરૂૂ થયેલો ઘરેલુ વિવાદ ગંભીર ગુનામાં પરિણમ્યો હતો. પત્ની પર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર રીતે…
View More જૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા
ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ગામ મેઘપર ઝાલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મોરબી…
View More ટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યાગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યા
ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક…
View More ગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યાબોટાદમાં પરિણીત યુવતીના પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, ચાર સામે ગુનો નોંધાયો
બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક…
View More બોટાદમાં પરિણીત યુવતીના પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, ચાર સામે ગુનો નોંધાયોખાંભા તાલુકાના કંટાળામાં જમીનના વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યા
લોહિયાળ જંગમાં વચ્ચે પડેલ મૃતકની પત્ની અને અન્ય મહિલા પર પણ હિંસક હુમલો : પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી એક…
View More ખાંભા તાલુકાના કંટાળામાં જમીનના વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યાબંગાળી ઠેકેદારે બાળમજૂરનું માથું કાપી આજી નદીમાં ફેંકી દીધુ
રાજકોટમાં ગોંધી રખાયેલા બાળ મજૂરોને છોડાવ્યા બાદ પશ્ર્ચિમ બંગાળ પોલીસે 8 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખોલ્યો 19 બાળ મજૂરોને છોડાવ્યા, એક કિશોર ગુમ હોવાથી…
View More બંગાળી ઠેકેદારે બાળમજૂરનું માથું કાપી આજી નદીમાં ફેંકી દીધુ