વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના શંકાસ્પદ મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા…

View More વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા

સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…

View More સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા

શાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા

રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.…

View More શાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા

સાળાએ બનેવીને આપેલી મારી નાખવાની ધમકી પાડી બતાવી

શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સતત સવાલો ઉઠે તેવી ઘટનાઓનો સિલસિલો શરૂૂ થયો છે. ભક્તિનગર સર્કલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં કાલે બપોરે વિમલ ધર્મેન્દ્રભાઈ વાણીયા…

View More સાળાએ બનેવીને આપેલી મારી નાખવાની ધમકી પાડી બતાવી

વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા…

View More વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…

View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા

સુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે…

View More સુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

યુએઇમાં ભારતીયની હત્યા કરી લાશના નવ ટુકડા કર્યા: પત્ની, પુત્રી પણ ગુમ

કર્ણાટકના ઉડુપી જિલ્લાના એક વ્યક્તિની યુએઈના શારજાહમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુલાઈ મહિનામાં બનેલી આ ઘટનામાં મૃતકનું શરીર 9 ટુકડાઓમાં…

View More યુએઇમાં ભારતીયની હત્યા કરી લાશના નવ ટુકડા કર્યા: પત્ની, પુત્રી પણ ગુમ

માથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આઝમગઢના શંભુગંજ ગામમાં લગભગ સાત કલાક સુધી ચાલેલો તણાવપૂર્ણ મામલો બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં પરિણમ્યો હતો. પોતાની પત્ની અને બે પૂજારીઓની હત્યાના આરોપી અરવિંદ…

View More માથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી

સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી…

View More રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી